Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०४ गा० ७ मूलदेवनृपदृष्टान्तः अस्मादुपद्रवादस्मान् रक्ष। मूलदेवो नृप आह-तं चौरं निग्रहीष्यामि, इत्युक्त्वा सर्वान् पुरवासिनो विसृज्य नपः पूर्वनगररक्षकं निःसार्य तस्य स्थानेऽन्यं नगररक्षक कृतवान् । सोऽपि तं चौरं ग्रहीतुं शक्तो नाभवत् ।। __ ततो मूलदेवनृपो निशि नीलवस्त्रेण देहं प्रावृत्य शङ्कितेषु स्थानेषु चौरं ग्रहीतुकामो भ्राम्यति, न तु तं पश्यति । स राजा श्रान्तो भूत्वा क्वचित् प्रसुप्तः । तत्र मण्डकश्चौरः-' अत्र-कोऽस्ति ' इति वदन् समायातः । नृपो वदति-अहमस्मि अभीतक भी पता नहीं पड़ रहा है और न वह किसी के द्वारा अभीपकडा जा रहा है अतः हे स्वामिन् ! इसकी शीघ्र ही व्यवस्था हो जानी चाहिये, ताकि हमारी रक्षा हो सके । प्रजाजन की पुकार सुनकर राजा ने कहा-आप लोग दुःखी न हों में स्वयं ही उस चोर की तलाश करूँगा, और शीघ्र ही उसका निग्रह करूँगा। ऐसा कहकर राजा ने पुरजनों को विसर्जित कर दिया। पहिले के जो नगररक्षक थे उनको अलग कर उनके स्थान पर राजाने दूसरे व्यक्तियों को रख दिया परन्तु वे भी उस चोर को पकड ने में असमर्थ हो रहे । राजा ने जब यह देखा कि चोर का किसी भी तरह से न पता ही लग रहा है और न वह पकड ने में ही आ रहा है, तब स्वयं राजा ने उसको पकड ने का दृढ संकल्प किया और रात्रि में राजाने अपने समस्त शरीर को एक नीले कपडे से ढक कर जितने भी शंकित स्थान थे उनमें भ्रमण करना प्रारंभ कर दिया । घूमते २ बहूत दिन हो गये परन्तु चोर का बिलकुल भी पता नहीं पड सका । राजा एक दिन इसी प्रकार घूमते २ जब સુધી કેઈનાથી પણ પકડાય નથી માટે તે સ્વામિન્ ! આની તુરત જ વ્યવસ્થા થવી જોઈએ. કે જેથી અમારી રક્ષા થઈ શકે પ્રજાજનેને પિકાર સાંભળીને રાજાએ કહ્યું. આપ લોક દુઃખ ન આણે નિશ્ચિત રહો. હું જાતે જ તે ચોરની તપાસ કરીશ. અને બનતી તાકીદે તેને ત્રાસ મીટાવીશ. એવું કહીને રાજાએ નગરવાસીઓને વિદાય કર્યો. પહેલાં જે નગરરક્ષક હતા તેને ત્યાંથી દૂર કરી તેને સ્થાને બીજા માણસોને ગોઠવ્યા. પરંતુ તે લેકે પણ ચોરને પકડવામાં નિષ્ફળ નીવડયા. રાજાએ જ્યારે એ જોયું કે, ચોરને કઈ પણ રીતે પત્તે મળતું નથી અને તે ચાર પકડી શકાતું નથી. ત્યારે રાજાએ તેને સ્વયં પકડવાને દઢ સંકલ્પ કર્યો, પિતાના આખે શરીરે એક કાળું વસ્ત્ર ધારણ કરી જેટલાં જેટલાં શંક્તિ સ્થાને હતા તેમાં મોડી રાત્રીએ ભટકવા માંડ્યું. ફરતાં ફરતાં ઘણાં દિવસે વીતી ગયા પરંતુ ચરને જરા પણ પત્તો ન મળે. રાજા એક દિવસ આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨