Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. ४ गा० ७ मूलदेवनृपदृष्टान्तः
अत्र मूलदेवनृपतिदृष्टान्तः प्रोच्यते
वेनातटे मण्डकनामकश्चौरः स्वजानुनि वस्त्रेण बद्ध्वा ' मम व्रणोऽस्ति' इति लोके प्रतीति जनयन् राजमार्गे स्थितः स्वात्मनस्तुन्नवायतां दिवसे प्रथयति, रात्रौं तु धनाढ्यानां गृहे चौयवृत्त्या धनं हत्या, नगराद् बहिरुद्यानस्थे भूमिगृहे नित्यं निक्षिपति । तत्र तस्य भगिनी मालतीनाम्नी कुमारी प्राप्तयौवनाऽऽसीत् तत्रैकः कूपस्तदुपरिविन्यस्ताच्छादनश्वासीत् ।। सम्यग्दर्शन आदि लाभपर्यन्त देह का धारण करना स्व और पर के कल्याण के लिये होता है।
भावार्थ-साधुको अप्रमत्त बनकर संयम मार्ग में विचरण करते रहना चाहिये-तथा सम्यग्दर्शन आदि विशिष्ट लाभ की प्राप्तिके लिये जीवन को सुरक्षित रखना चाहिये । जब इस शरीरके द्वारा वृद्धावस्थामें या रोगादिक अवस्थामें धर्मध्यानादिक उपार्जन न हो सके तो प्रत्याख्यान परिज्ञा द्वारा भक्तप्रत्याख्यान करके शरीर का परित्याग करना चाहिये । इस विषय पर मूलदेव राजा का दृष्टान्त लिखा जाता है
वेन्नातट में मंडक नाम का एक चोर रहता था। वह दिन में जांघों को वस्त्र से बांधकर “ मेरे पैरों में घाव हो गये हैं " इस प्रकार लोकों को विश्वास दिलाने के लिये राजमार्ग में बैठ जाता था और तुभवाय-दरजी का काम किया करता था। रात्रि जब होती तब वह धनाढयों के घर में घुस कर चोरी किया करता, और धन लाकर उसको આગમના અનુસાર પ્રવર્તતા સાધુનું વિશિષ્ટ સમ્યગદર્શન વિગેરે લાભ પર્યત દેહને ધારણ કરે એ સ્વ અને પરના કલ્યાણ અર્થે હોય છે.
ભાવાર્થ–સાધુએ અપ્રમત્ત થઈને સંયમ માર્ગમાં વિચરણ કરતા રહેવું જોઈ એ-તથા સમ્યગદર્શન આદિ વિશિષ્ટ લાભની પાપ્તિ માટે જીવનને સુરક્ષિત રાખવું જોઈએ. જ્યારે આ શરીર દ્વારા વૃદ્ધાવસ્થામાં અગર રેગાદિક અવસ્થામાં ધર્મધ્યાનાદિક ઉપાર્જન ન થઈ શકે તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા ભક્તપ્રત્યાખ્યાન કરીને શરીરને ત્યાગ કર જોઈએ.
આ વિષય ઉપર મૂલદેવ રાજાનું દૃષ્ટાંત આપેલ છે
વેન્નાતટમાં રાજા મૂળદેવ રાજ્ય કરતા હતા. તે નગરમાં ઠંડક નામને એક ચાર રહેતો હતો. તે દિવસે પિતાની સાથળને ચીથર વીંટોને બાંધતે અને “મારા પગમાં ચાંદાં પડયા છે. આ પ્રમાણે ઢગ કરી લોકોને વિશ્વાસ બેસાડવા માટે રાજમાર્ગમાં બેસતે, અને કપડાં તુણવાનું દરજીનું કામ કરતા હતા. જ્યારે રાત પડતી ત્યારે તે શ્રીમ તેના ઘરોમાં પેસી ચોરી કરતા અને એ ચોરેલું ધન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨