Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९६
उत्तराध्ययनसूत्रे
कापटिकः ( भिक्षुकः) । चौर आह-एहि, अद्य त्वां धनाढ्यं करोमि । स राजा दास इव तस्य मण्डकस्य पश्चाच्चलति । मण्डकचौरः क्वचिद् धनिकस्य गृहे क्षात्रं कृत्वा सारवस्तून्यपहृत्य तत् सर्वं राज्ञः शिरसि निक्षिप्य तमग्रे कृत्वा भूमिगृहे समायातः । भूमिगृहस्य मध्यभागे राजानमानीय सर्व भारमुत्तार्य भगिनीमत्रवीत् - अस्यातिथेश्चरणौ प्रक्षालय | थकावट से किसी स्थान पर सो रहा था तब वहां मंडक चोर आकर कहने लगा- यहां कौन है ? | उसकी बात सुनकर राजा ने कहा- क्यों क्या काम है - मैं हूं भिक्षु । राजा की बात सुनकर चोर ने कहा कि काम तो कुछ नहीं है, परन्तु जब तुम भिक्षु हो तो आओ हमारे साथ चलो, मैं तुम को आज ही धनाढ्य बना देता हूं । राजा ने चीर की बात सुनकर दास के समान उसके पीछे चलना आरंभ कर दिया। चोर चलते २ जब एक धनिक के मकान के पास पहुँचा तो उसने उसमें खातर किया, और उसमें हो कर वह उस मकान में घुस गया, वहाँ जितनी सारभूत वस्तुएँ थीं सब को चुरा कर और एकत्रित कर गठडी बांध कर उसने फिर उनको राजा के शिर पर लाद दिया और राजा को आगे कर के स्वयं उसके पीछे २ चलने लगा । चलते २ वह अपने स्थान पर आ गया । आते ही वह भूमिगृह में राजासहित प्रविष्ट हो गया। भूमिगृह में पहुँचते ही उसने सब भार राजा के मस्तक से उतरवा कर एक ओर रख दिया और अपनी भगिनी से कहने लगा- बहिन ! इस अतिथि के पैरों को धो दो ।
રીતે ભટકતા ભટકતા થાકી જવાથી જ્યારે કોઈ સ્થાન ઉપર સુઈ રહ્યા હતા ત્યારે ત્યાં માંડક ચેર આવીને કહેવા લાગ્યા કે કાણુ સુતું છે તેની વાત સાંભળી રાજાએ કહ્યું, કેમ શું કામ છે ? હું તા ભિખારી છું. રાજાની આ વાત સાંભળીને ચારે કહ્યું કે, કામ તા કાંઈ નથી. પરંતુ જો તુ ભિખારી હાય તા ચાલ મારી સાથે હું તને આજે જ માલદાર બનાવી દઈશ. રાજાએ ચારની વાત સાંભળીને દાસની માફક તેની પાછળ ચાલવા માંડયું. ચાર ચાલતાં ચાલતાં એક શ્રીમંતના મકાન પાસે પહોંચી તેણે ત્યાં ખાતર પાડ્યું', પછી તે મકાનમાં ઘુસ્યા અને ત્યાંથી ચારેલી અમુલ્ય વસ્તુઓનુ એક પેટલું બનાવી તે ભિખારી (રાજાના માથા ઉપર મૂકયુ અને તેને આગળ કરી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં તે पोताना स्थान उपर योग्य. त्यां भावीने ते भिखारी (राम) साथै लूभिગૃહમાં ઉતરી ગયેા. અંદર જઈને તે ભિખારીના મસ્તક ઉપરના ભાર ઉતારી એક બાજુ રખાવ્યા અને પેાતાની બહેનને કહેવા લાગ્યા. “ બહેન ! આ અતિથિના પગ ધુએ, ભાઈની વાત સાંભળીને બહેન અતિથિને કુવા ઉપર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨