Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
इतश्च - अगड दत्तकुमारस्तस्याः करात् कोशहीनः खड्गः पतित, इति मत्वा पृच्छति - कुतोऽयं कोशहीनः खङ्गः पतितः ? इति । सा प्राह-मम खड्गदर्शनादेव भयं संजातं तस्मान्मम हस्तात् खङ्गः पतितः । ततो वह्निमुज्ज्वाल्य तत्र रात्रिं गमयित्वा प्रभाते तो दंपती मुदितौ स्वकीयसौधे गतौ ।
•
अन्यदा कदाचिद् राजकुमारोऽगड दत्तोऽश्वापहत एक एव तस्मिन्नेव वने तत्रैव वृक्षतले गतः । तत्र स्थितान् साधून वन्दित्वा तत्रोपविश्य तद्देशनां श्रुतवान् । सब के सब पांचों ही भाई तप संयम की आराधना करते हुए उसी वनमें ठहरे । अगड़दत्त को इस बात का पता ही नहीं पड़ा ।
इधर अगड़दन्त कुमार ने उससे पूछा-प्रिये ! यह म्यानसे निकलकर खड्ग कैसे गिर पड़ा ? | तब मदनमंजरी ने कहा- हे नाथ! मुझे आपका खड्ग देखते ही भय उत्पन्न हो गया इसलिये मेरा हाथ कंप गया अतः छूट कर यह आपका खड्ग म्यान से निकलकर नीचे गिर पड़ा। इस प्रकार अपने शंका का समाधान पाकर अगडदत्त कुमारने वहां अग्नि को जलाकर समस्त रात्रि मदनमंजरी के साथ व्यतीत की। जब प्रभात का समय हुआ तब वे दोनों अपने महल में आ गये।
एक समय की बात है कि अगड़दत्त कुमार घोडे पर सवार होकर हवा खाने को गया । अवलीवाग का वह घोड़ा था वह उस को घोर बन में ले गया । अकेला ही वह वन में वृक्ष के नीचे आ पहुँचा। वहां बैठे हुए साधुओं को वंदना की और बैठ कर उनसे धर्म देशना भी सुनी। पश्चात्
આરાધના કરતાં કરતાં તે પાંચે ભાઇએ તે વનમાં રહેવા લાગ્યા, જ્યારે અગડદત્તને આ વાતની લેશમાત્ર ખબર ન પડી.
આ બાજુ અગડદત્તકુમારે મદનમજરીને પૂછ્યું કે હે પ્રિયે ! આ તલવાર મ્યાનમાંથી કેવી રીતે બહાર નીકળી પડી ? મનમંજરીએ કહ્યુ નાથ! મને આપની તલવાર જોતાં ભય લાગ્યા આથી મારા હાથ કપી જતાં તે છુટીને મારા હાથમાંથી નીચે પડી જતાં તલવાર મ્યાનથી મહાર નીકળી ગઈ હશે, આમ પેાતાની શંકાનુ સામાધાન પામીને કુમારે ત્યાં અગ્નિને સળગાવીને આખી રાત મદનમજરી સાથે વીતાવી. જ્યારે પ્રભાતના સમય થયા ત્યારે અને જા પેાતાના મહેલમાં પહોંચી ગયા.
એક સમયની વાત છે કે, કુમાર અગડદત્ત ઘેાડા ઉપર સ્વાર થઈ ફરવા નીકળ્યા, અવળીબાગના એ પાણીદાર ઘેાડા હતા. તે એને ઘેાર વનમાં લઈ ગયા. તે એકલા વનમાં એક વિશાળ વૃક્ષની પાસે પહેાંચ્યા. ત્યાં બેઠેલા સાધુઓને તેણે વંદના કરી તે તેઓની પાસે ત્યાં બેઠા. અને તેમની પાસેથી ધમ દેશના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨