Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे तोऽसौ दीपं निर्वापितवान् । तदनु सोऽचिन्तयत्-"हन्त ! यः खलु अनया सह मर्तुमुद्यतस्तमपि कान्तं या हन्तुमिच्छति, किमनया मम, अस्या दुष्टस्त्रिया योगाद् यो मृत एव विद्यते, तस्य मारणं न युक्तम् , तस्मात् तमहं जीवयिष्यामि” इत्येवं यावचिन्तयति, तावत् स राजकुमारोऽग्नि गृहीत्वा समागतः । तदा स प्रत्यावर्तमानो यक्षालये प्रकाशं दृष्टवान् । ___ स तत्रागत्य शङ्कितः सन् कान्तां पृच्छति-वह्निमादाय प्रतिनिवृत्तेन मयाऽत्र महान् प्रकाशो दृष्टः, सोऽधुना कथं न दृश्यते । साऽब्रवीत्-भवता स्वकरस्थवह्निप्रकाश इह संक्रान्तो दृष्ट इति मन्ये । ततोऽसौ प्रियायै खङ्गं दत्त्वा वह्नि यावदधोघुझा दिया। उसके बाद उस चोर का भाई विचारने लगा कि देखो यह कितने दुःख की बात है, जो इसके पीछे मरने को भी तयार हो गया था उस पति को मारने के लिये यह तयार हो रही है, ऐसी स्त्री से मुझे क्या करना है ? इस दुष्ट स्त्री के योग से जो स्वयं मरा हुआ है, उस शत्रु का मारना भी युक्त नहीं है, इसलिये उसको मैं जीवनदान दूंगा । इस प्रकार वह चोर का भाई विचार ही कर रहा था, कि इतने में उस राजकुमार को जब अग्नि मिल गई तो वह उसको लेकर वापिस
आ रहा था। उसने उस समय यक्षालय में प्रकाश होते देखलिया था। ____यक्षालय में प्रवेश करते हुए शंकित मन से उसने अपनी पत्नी से पूछा कि अभी तो यहां प्रकाश हो रहा था वह अब कहां गया? क्यों कि मैं अग्नि को लेकर वापिस लौट रहा था तब मैंने यहां प्रकाश देखा है । उसने अपनी चतुराई से उत्तर दिया कि आपको નાખે. હવે એ ચેરને ભાઈ વિચારવા લાગ્યું કે જુઓ ! આ કેટલા દુઃખની વાત છે કે, જે અગડદત્ત તેની ખાતર મરવાને પણ તૈયાર થયા હતા તેવા પતિને પણ આ દુષ્ટા મારવા માટે તૈયાર થઈ છે, આવી સ્ત્રીને મારે શું કરવી છે? આ દુષ્ટ સ્ત્રીના વેગથી જે પોતે મરેલો જ છે, તેવા શત્રુને મારે એ પણ ગ્ય નથી, આથી હું તેને જીવતદાન આપીશ. આ પ્રકારને ચાર ભાઈ વિચાર કરી રહ્યો હતો, એટલામાં આ બાજુ રાજકુમાર અગડદત્ત અગ્નિ લઈને પાછો આવતું હતું તે વખતે તેણે યક્ષાલયમાં પ્રકાશ થતે જો
યક્ષાલયમાં પ્રવેશતાં જ શંકિત મનથી તેણે પિતાની પત્નિને પૂછયું કે, હમણાં તો અહિં પ્રકાશ દેખાતું હતું તે કયાં ગયો? કેમકે જ્યારે હું અગ્નિ લઈને પાછા ફરી રહ્યો હતો ત્યારે મેં અહિં પ્રકાશ જે છે.) મદનમંજરીએ ચતુરાઈ પૂર્વક ઉત્તર આપ્યો કે, ના એ તે આપશ્રીને ભ્રમ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨