Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा.६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः ___ अगडदत्तस्तत्र गत्वा तामाहयति । सा समायाता । तयाऽगडदत्तो दृष्टः, प्रोक्तश्च -एहि.गृहाभ्यन्तरे । तदा मदनमअरी परमरूपलावण्यवतीं तां विलोक्य मनसि चिन्तयति-अस्यां मोहितो मम पतिमां त्यक्ष्यतीति विचिन्त्य तया वारितोऽगडदत्तस्तां तद्धनं च विहाय रथमारुह्य चलितः । तस्मिन् वने गच्छन्नगडदत्तः पश्यति-एको मत्तमातङ्गः शुण्डादण्डप्रभग्नतरुकोटिरुग्रदन्तः वेगेन धावमानः पादपानुन्मूलयन् समायाति । तं विलोक्य त्रस्तां मदनमञ्जरीमावास्य स्थात् तूर्णमवातरत् । नजर आयगा, तुम उसमें घुस जाना । वहां पर मेरी अपार धनराशि एकत्रित की हुई रखी है । वहीं पर मेरी बहिन है, जिसका नाम जयश्री है। वह कुमारी है । तुम द्रव्य अपने अधिकार में कर लेना और उसको अपनी पत्नी बना लेना, वह अवश्य तुम्हें अपना पति बना लेगी । ऐसा कहने के साथ ही वह भिक्षु मर गया। ___ अगड़दत्त भिक्षु के बताये हुए ठिकाने पर पहुंचा। पहुँच कर उसने उसकी बहिन को बुलाया। आवाज सुनते ही वह वहाँ पर आगई। अगड़दत्त को देखते ही इसने कहा-आईये-भीतर आईये, मदनमंजरी ने इस अपार रूपराशि वाली सुन्दरी को देखकर मन में विचार किया कि यदि मेरा भर्ता इस में मोहित हो जावेगा तो मेरा परित्याग जरूर कर देगाअतः उसने उसको द्रव्यलेने से और उस सुन्दरी को अपनाने से मना कर दिया। मदनमंजरी की बात मानकर अगड़दत्त उस द्रव्य एवं सुन्दरी का परित्याग कर रथ में सवार हो आगे बढा ही था, कि इतने में उसने देखा कि एक मदोन्मत्त गजराज शुण्डादण्ड से अनेक वृक्षों को उखाड़ता हुआ દેલત છે. ત્યાં મારી એક બહેન રહે છે, જેનું નામ જયશ્રી છે, તે કુંવારી છે. તે ધન દેલત હવે તમારી છે. તેમજ મારી બહેનને તમે સ્વીકાર કરજો અને તે પણ અવશ્ય તમને પોતાના પતિ તરીકે સ્વીકારશે. આ પ્રમાણે કહી તે ચગી મરી ગયે.
અગડદત્ત યોગીએ બતાવેલ ઠેકાણા ઉપર પહોંચ્યો. ત્યાં જઈને તેણે તે યોગીની બહેનને હાક મારી. હાક સાંભળીને તે તરત જ આવી પહોંચી. અગડદત્તને જોતાં તેણે આવકારતાં કહ્યું, “પધારો, પધારો અંદર પધારો” મદનમંજરીએ આ અપાર રૂપરાશીવાળી સુંદરીને જોઈને મનમાં વિચાર કર્યો કે, જે મારા પતિ આના રૂપથી મોહિત થઈ જશે તે જરૂર મારે ત્યાગ કરી દેશે. આથી તેણે તે ધન અને સુંદરીથી દૂર રહેવા સૂચવ્યું. મદનમંજરીની વાત માનીને અગડદ તે ધન તેમજ સુંદરીને પરિત્યાગ કર્યો તે રથ હંકારીને આગળ ચાલ્યા થોડે દૂર પણ નહિ ગયા હોય એટલામાં સામેથી પોતાની સુંઢથી અનેક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨