Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२
___ उत्तराध्ययनसूत्रे स स्तम्भनविद्यया वन्नेत्रगतिवक्त्राणि स्तम्भयित्वा गरुड इव लीलया तं श्रान्तं कृत्वा मुमोच । इत्थं कथंचित् तदरण्यमुल्लङ्घ्य मार्गे गच्छन्नगडदत्तः शंख पुरान्तिकं गतः।
यच्च तस्य श्वसुरप्रदत्ताः सैनिका भिल्लानां भयानष्टास्तेऽपि कमलसेनाख्या. मगडदत्तपत्नी रक्षन्तोऽन्येन वर्षकगम्यमार्गेण राजकुमारस्यागडदत्तस्य समीपे समागताः । यद्यप्यगडदत्तो भिल्लान् विजित्य षण्मासगम्यमार्गेण समायातः, तथापिभिल्लपतिगजव्याघ्रादिविघ्नवारणे कालविलम्बेन वर्षे व्यतिते तत्रागतः । कुशलकरते हुए कहा कि-प्रिये ! इस भुजंग से भय करने की कोई बात नहीं है, तुम डरो मत । इस प्रकार मदनमंजरी को समझाते हुए उसने उसी समय स्तंभर विद्या के प्रभाव से उस सांप के नेत्रों को, गति एवं मुख को स्तंभित कर दिया और गरुड के समान लीला से उसको श्रान्त घनाकर छोड दिया।भिक्षुवेषवाला दुर्योधन चोर, मदोन्मत्त हाथी, विकराल सिंह, एवं दृष्टिविष सर्प, इस प्रकार इन चारों विघ्नों से बार २ बचा हुआ वह अगडदत्त कुमार मार्ग चलते २ शंखपुर के नजदीक आ पहुंचा। __श्वशुर द्वारा प्रदत्त सैनिक जो पहिले वन से भिल्लों के भय से इधर उधर भाग गये थे वेभी अगडदत्त की पत्नी जो कमलसेना थी उसकी हर तरह से रक्षा करते हुए एक वर्ष के मार्ग से चलकर कुमार के पास आ पहुँचे । यद्यपि कुमार छहमास के मार्ग से शंखपुर के लिये रवाना हुआ था तो भी उसको बीच २ में भिल्लपति, चोर, हाथी सिंह एवं सर्प आदि इनके विघ्नों को वारण करने में अधिक समय लग गया, આપતાં કહ્યું કે, પ્રિયે ! આ ભુજંગથી ડરવાનું કેઈ કારણ નથી. તમે ડરો નહીં, આમ કહીને એ સમયે તેણે સ્તંભન વિદ્યાના પ્રયોગથી તે નાગનાં નેત્ર, ગતિ અને મુખને થંભાવી દીધાં. અને ગરૂડ સમાન લીલાથી તેને શ્રાન્ત બનાવી છેડી દિધે. ભિક્ષુક વેશવાળે દુર્યોધન ચોર, મદેન્મત્ત હાથી, વિકરાળસિંહ, દૃષ્ટિ. વિષ સર્પ. આ પ્રકારે ચારે વિદથી સુખરૂપ બચીને તે અગડદત્ત કુમાર ચાલતાં ચાલતાં શંખપુરની નજીક આવી પહોંચ્યો.
અગડદત્ત કુમારની સાથે તેના સાસરા તરફથી મોકલેલા સિંનિકે કે જેઓ વનમાં પહેલી વખત જીલ્લો સાથે થયેલા યુદ્ધમાં વેર વિખેર બની અગડદત્તની પત્ની કમળસેનાને સાથે લઈ શેખપુર તરફે ભાગી છુટયા હતા તેઓ પણ જ્યાં ત્યાં અથડાતા કૂટાતા કમળસેનાનું રક્ષણ કરતા કરતા શંખપુર આવી પહોંચ્યા. રાજકુમાર અગડદત્ત કે જે છ મહિનાના રસ્તેથી નીકળે હતું. તેને રસ્તામાં નડેલા વિદને કારણે થોડો વધુ સમય લાગી ગયેલો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨