________________
68.
આનંદઘનજી અને તેને સમય લઈ બનેની ભાષા પર વિચાર કરવાથી આ વાતનું મારું વક્તવ્ય બરાબર સમજાઈ જશે. સાથે એટલું પણ ચાર આપવાની જરૂર જણાય છે કે સ્તવનેનું મહત્ત્વ ભાષાપ્રગને લઈને નથી, પણ નૈસગિક ઉચ વિચારો, આદર્શમય જીવનના ઊંડા હૃદયપ્રદેશમાંથી નીકળેલ ભાવ અને વ્યવહાર નિશ્ચયને એક સરખી રીતે પોષક તત્ત્વ આપનાર સ્તવને બહુ અલ્પ હેવાથી આનંદઘનજીનાં સ્તવનેનું બહુ મહત્વ છે. બાકી વાકયપ્રગના સરકારીપણને અગે, વસ્તુગ્રહણ અને નિદર્શનની દૃઢતાને અંગે અને કાવ્યમાધુર્યને અગે પદેની ભાષાશૈલી સ્તવનના કરતાં ઘણી ચઢે તેમ છે. જે ઉચ્ચ આશય જાળવી રાખીને મહાન સત્ય સ્તવનેમા પ્રગટ કરે છે તેની આથી ઓછી કિંમત થતી નથી. વક્તવ્ય એટલું છે કે ગુજરાતી ભાષાને છુટથી ઉપગ કરવા જતા પદે જેવી વિશિષ્ટ ભાષા સ્તવમાં આવી શકી નથી. કાવ્યરસિકતા પણ પમા માલુમ પડે છે અને સરખામણીમાં તે વધારે ભાવામક છે એમ જણાઈ આવે છે. આ એક જૂહી હકીકત છે. ભાષાને અગે વિચારણા કરતાં અહી કહેવાની એક બીજી વાત એ પ્રાપ્ત થાય છે કે સ્તવનેની ગુજરાતી ભાષામાં પણ ઉત્તર હિંદુસ્તાનના સરકારે બહુ દૃઢ રહી ગયા છે. આપણે કેટલાક દાખલા આ સબધમાં બતાવી આપણુ ચરિત્રનાયકનાં સ્તવનની ભાષાવિચારણા
સમજે નમાહરે સાલે” (સ્તવન ૧૭-૬) અહીં મારે સાલા એ શબ્દને પ્રવેશ કાઠિયાવાડી છે એમ બતાવવા પ્રયત્ન થયો છે. એ પ્રાગ કાઠિયાવાડ કરતા સુરતમાં વધારે થાય છે અને તેથી વધારે મારવાડમા થાય છે. એ ઉપરાંત એમાં ખાસ લક્ષ્યમાં લેવા જેવું તે લિંગવ્યત્યયનું સ્વરૂપ છે. એ કુંથુનાથજીના સ્તવનમા મનની વાત ચાલે છે અને તે પણ સાધારણ ગુજરાતી બોલનાર મનને સાળ કહે નહીં પણ “સાળું કહે એ ભાષાપરિચયથી જણાય તેવું છે. મન નાન્યતર જાતિને શબ્દ હેવાથી સાળા શબ્દનું વિકારી રૂપ તત્યાગ્ય નાન્યતર વિકાર ગ્રહણ કરે છે. મારવાડના લેકે ઉપર બતાવ્યું તેમ એટ ખાતે શબ્દ લે છે તેમ મન માટે પુલ્લિગ વાપરે છે. ૫૦ ૯ અને તેપર ભાષાવિચારણું ઉપર થઈ છે તે અત્ર પ્રસ્તુત છે. આવી રીતે લિગાવ્યત્યય મારવાડીમાં બહથયા કરે છે. આજ