________________
આનન્દઘનજી અને તેને સમય. પદમાં આવશે. શબ્દ જે રીતે ત્યાં વપરાય છે તે જ પ્રમાણે મારવાડી ભાષામાં હાલ પણ વપરાય છે, તે કઈ ભણેલા મારવાડીને પૂછવાથી પણ જણાઈ આવશે. સત્તરમા પદમાં “કેણ, વેણ, બેલે છે? એ ત્રણે શબ્દ મારવાડી પ્રયોગો બતાવે છે અને ખાસ કરીને વેણું શબ્દ તે ત્યાં એટલે બધા ઘરગથ્થુ છે કે તેને ગુજરાતી કહે એ તદ્દન ભૂલભરેલું છે. કેય, હેયી (૧) બન્ને મારવાડી પ્રગ છે અને તે બરાબર સાબીત થઈ શકે તેમ છે. જ્યા તે વપરાયા છે ત્યાં જરા વાચવાથી પણ સમજાય તેવું છે (જુઓ પૃષ્ઠ ૧૬૧). “સનાતન જે કહું રે એ ખાસ હિંદુસ્તાની પ્રાગ છે, સનાતન શબ્દનો ઉપયોગ ગુજરાતી ભાષામાહા હાલમાં જ થવા લાગે છે. તે શબ્દને ઈતિહાસ વિચારવા ચગ્ય છે. આનંદઘનજીના વખતમાં એ શબ્દ ઉત્તર હિંદમાં બહુ વપરાતું હતું અને હાલ પણ તેનો બહોળો ઉપગ ત્યાં જ થાય છે. અંતરગતની, વાતલડી (પદ-૨૫) એ પ્રયોગ મારવાડી છે ગુજરાતીમાં વાડી પ્રોગ થાય છે, કેઈ પણ કેવળ ગુજરાતી કવિ કે ગ્રંથકારે ગુજરાતીમા “વાતલડી શબ્દ વાપર્યો હોય એવું બતાવવામાં ન આવે ત્યાસુધી આ વાત સાબીત થઈ શકે તેમ નથી. પડિત વીરવિજયજીએ એક જોએ વાતલડી શબ્દપ્રયોગ કર્યો છે, પરંતુ ત્યા તે કેવળ ગુજરાતી” પ્રાગ નથી, “વાત' અક્ષરનું એ પ્રેમદર્શક નાનું રૂપ છે અને તે કદાચ ગુજરાતીમાં વપરાતું હોય તે તે જ અર્થમાં તે મારવાડીમાં વપરાય છે એમ ધ્યાનમાં રહેવું જોઈએ. એવા બન્ને ભાષાને સાધારણ પ્રાગે એક એકાત હકીક્ત સિદ્ધ કરી શકતા નથી. “રહુ (પદ-૩૩) એ જ રીતે મારવાડી પ્રગ છે અને તે તેની પછીને કિ શબ્દ બતાવી આપે છે. અડતાળીશમા પદમાં, એક પખે મે કઈ ન દે, કોઈનું, જે જે દી જે જે કરાવ્યું એ સર્વ મારવાડી પ્રયોગ છે એ સામાન્ય રીતે પણ સમજી શકાય તેવું છે. આવી રીતે પ્રયોગ માટે બતાવી શકાય તેમ છે. લસકેચથી વધારે લખવાની જરૂર લાગતી નથી, પણ મારા ધારવા પ્રમાણે મારે જે વાત કહેવાની છે તે મેં બની શકતી રીતે સ્પષ્ટ કરી છે. અહીં મારે એટલું બતાવવાની જરૂર છે કે મેં પચાસ પદની ભાષાપર વિશેષ ઊહાપોહ કર્યો છે, કારણ કે ત્યાંસુધીનાં પદે બહુ વાર વાંચવાની મને જરૂર