________________
67
આનંદઘનની ભાષાવિચારણા.
પડી છે. ભાષાવિચારને અંગે આ જ પુસ્તકના બીજા ભાગમાં વિચાર કરવાનું કારણ રહેશે અથવા અભિપ્રાય ફેરફાર કરવાના પ્રસંગ પ્રાપ્ત થશે તા ખુલ્લા દિલથી તે વિષયને ફ્રીવાર હાથ ધરવામાં આવશે. કાઇ પણ લેખકે પેાતાના નિર્ણયાત્મક વિચારો આવી બાબતમાં જાહેર કરવાની કે અન્યપર ઢસાવવાની ધૃષ્ટતા કરવા વિચાર કરવા તે અચેાગ્ય છે. માત્ર વિચાર કરનારને વિચાર કરવાનાં સાધના ચાજી આપી પેાતે પોતાના અભિપ્રાય બતાવવા સાથે તટસ્થ રહેવું એ જ ઉચિત માર્ગ છે અને તે સાથે પેતે જે નિર્ણયપર આવેલ હાય તે માર્ગદર્શક તરીકે બતાવવા અને તેને માટે ચાગ્ય ભાષા વાપરવી. આક્ષેપક અથવા નિર્ણયાત્મક શૈલી આવી ખાખતમા લેખક અને વાંચનાર મન્નેને લાભ કરનાર થતી નથી. આવા ભાષાશૈલી વિગેરેના ખાસ વિષચેમાં પ્રતિપાદક શૈલી ચેાગ્ય ભાષામાં જાળવી રાખવાની મહુ જરૂર છે. પાછા આપણા મુદ્દાપર આવતાં આપણે હવે આનદઘનજીનાં સ્તવનાની ભાષા પણ વિચારી લઈએ.
આનંઢઘનજી મહારાજે ચેાવીશી પૈકી ખાવીશ સ્તવને મનાવ્યાં એમ કહેવાય છે. બાકીનાં એ સ્તવના બનાવવા બે જૂદા જૂદા પ્રયાસ થયા છે, પણ આનંદઘનજીની ભાષા કે રહસ્યની ભૂમિ કાઈ લાવી શક્યું નથી. આનંદઘનજીનાં સ્તવનાની ભાષામાં ગુજરાતીનું તત્ત્વ સારૂં છે અને તે સ્તવને ગુજરાત કાઠિયાવાડના વિહાર પછી લખાચલાં હાય એવું સહેજ અનુસાન થાય છે. એ સ્તવનામાં મારવાડી અને હિંદુસ્તાનીના સંસ્કારો અહુ છે, એ બતાવે છે કે ભાષા ગમે તેટલી ગુજરાતી લખવાના પ્રયત્ન કરવા છતાં જન્મભૂમિ તરફની ભાષાના સંસ્કારી જવા અહુ મુશ્કેલ છે. એ ઉપરાંત એક બીજી વાત તરફ અહીં ખાસ લક્ષ્ય દ્વારાય છે અને તે એ છે કે જે પ્રૌઢ અલૈંકારિક ભાષા પટ્ટમાં આવી શકી છે તેવી ભાષા સ્તવનામાં આવી શકી નથી. આ વાત પ્રથમ દૃષ્ટિએ ચાંકાવનારી લાગે તેમ છે, કારણ કે આનઃઘનજીનાં પદો કરતાં સ્તવના વિશેષ પ્રસિદ્ધ છે; પરંતુ ખાખર વિવેચન કરી પરીક્ષા કરવામાં આવશે તે આ વાતનું સત્ય સમજાશે. કુદરતી માતૃભાષામાં જે ખાસ પ્રચાગા વાપરી શકાય છે તેવા ગ્રહણ કરેલી ભાષામાં વપરાતા નથી અને એક પદ અને એક સ્તવન હાથમા