________________
આનંદઘનની ભાષાવિચારણા. એકદમ સમજી શકાય તેવું છે કે પદમાં જે ભાષા વપરાણું છે તેમાં મિશ્ર મારવાડી-હિંદુસ્તાનીના સંસ્કારે વિશેષ છે અને તેમાં ગુજરાતી ભાષાને પ્રગ કવચિત થયો છે ત્યાં પણ હિંદુસ્તાની સંસ્કાર અને તેના વાક્યપ્રગોને સારી રીતે ઉપયોગ થયેલ છે. ગુજરાતને પરિચય હેવાથી ગુજરાતીની છાયા પદમાં પણ અવારનવાર જેવામાં આવે છે, છતાં પદની ભાષામાં માટે ભાગ મારવાડી-હિંદુસ્તાનીના સરકારવાળે છે અને ગુજરાતી પ્રાગે કોઈ કઈ થયા હેય ત્યા પણ અસલ ભાષાના સંસ્કારે સ્પષ્ટ જણાઈ આવે તેમ છે.
હવે આ સંબંધમાં એક બીજી વાત પણ વિચારી લઈએ. ચાપનમા પદમાં “માણેકચોક' શબ્દ આવે છે અને ત્યાં હાટડું માંડવાની વાત કરી છે તેપરથી આનંદઘનજીને અમદાવાદમાં વિહાર હતું એમ કેટલાક માનવા લલચાઈ જાય તે તે સંબધમાં બે અનુમાન છે એક તે ઉત્તર હિંદુસ્તાનનાં ઘણાં શહેરમાં વ્યાપારના કેન્દ્રસ્થાનને માણેકચેક કહેવાને રિવાજ છે એટલે શહેરના મધ્યભાગમાં જ્યા સર્વ વસ્તુ મળી શકતી હોય અને એક જે આકાર હોય તેને “માણેકચેક કહેવાને રિવાજ છે અમદાવાદમાં તેને માણેકચેક કહેવામાં આવે છે તેથી ગુજરાતની છાયા પદમાં ધારી લેવાનું કારણ નથી. દિવલીમાં ચાંદની ચોક છે તેવી રીતે બીજું ઘણું મારવાડ અને ઉત્તર હિંદુસ્તાનનાં શહેરમાં માણેક હાલ પણ છે. મારી યાદ પ્રમાણે ખુદ મેડતામાં મધ્ય એકને માણેક કહેવામાં આવે છે. ચોપનમા પદની ભાષામાં ગુજરાતીને મળતા કેઈ કઈ પ્રગે છે તેથી એ પદ ગુજરાત તરફના વિહાર દરમ્યાન લખાયેલ હોય તે તેમ ધારવામાં અડચણ નથી, પણ એ ઉપરથી પાની ભાષા ગુજરાતી કહી શકાય નહિ. સુનિ બુદ્ધિસાગર પદોમાં જે ગુજરાતી શબ્દ હોવાનું લીસ્ટ આપે છે તે લગભગ તેઓ બતાવવા માગે છે તેથી ઉલટી વાત સાબીત કરે છે. ઘણાખરા ગુજરાતી પ્રયોગ તેઓ ધારે છે તેમ વપરાયા જ નથી. આપણે તેમનું લીસ્ટ પ્રથમ તપાસી જઈએ. છઠ્ઠા પદમાં “માહરે” અને “બાલુડો એ બન્ને શબ્દ બરાબર હિંદુસ્તાનીના પ્રાગે છે. સેળમાં પદમાં “પ્રભુ શબ્દ હિંદુસ્તાની છે અને જે અર્થમાં તે ત્યાં વપરાયે છે તે ગુજરાતીને બદલે હિંદુસ્તાની અર્થ ખાસ બતાવે છે. તે જ