________________
આનંદધનની ભાષાવિચારણા,
63
જ્યારે ભાષાના ઉપયાગને અંગે dioms ખાસ વાક્યપ્રયા વાપરવાના પ્રસંગો આવે ત્યારે માતૃભાષામાં અથવા દેશી ભાષામાં જેવી છૂટથી તેના ઉપચાગ થાય છે તેવા અને તેટલા ઉપયાગ અન્ય ભાષામાં થતા નથી અને આ માટા તફાવત પટ્ટની અને ચાવીશીની ભાષામાં ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. ચાવીશી પૈકીનાં ૨૨ સ્તવના આનંદનજીનાં બનાવેલાં છે તેની ભાષા પ્રૌઢ છે, છતાં જે છુટ અને સ્પષ્ટતાથી ખાસ વાક્યપ્રયોગા અને અલંકારો પદમાં વપરાયા છે તેટલી છૂટ અને સ્પષ્ટતા સ્તવનામાં જેવામાં આવશે નહિ. આ મુદ્દાપર આપણે ખાસ વિચાર કરવા ચેગ્ય છે. તેને માટે સૂક્ષ્મ અવલેકનદૃષ્ટિથી પટ્ટની અને સ્તવનાની ભાષા વિચારવા વિજ્ઞપ્તિ છે. સ્તવનાના વિચારો વધારે ઉચ્ચ છતાં અલંકાર અને વાક્યપ્રયાગા પટ્ટમાં વિશેષ ઢઢ રીતે વપરાયલા જોવામાં આવશે.
ગમે તે ૫૪ વાંચવાથી અને ખાસ કરીને તેના પ્રયાગ પર વિચાર કરવાથી આનંદ્યધનજી મહારાજની ભાષામાં દૃઢ સત્કાર ઉત્તર હિંદુસ્તાન અને મધ્ય પ્રદેશ વચ્ચે ખુદેલખંડમાં વપરાતી મિશ્ર મારવાડી–હિંદુસ્તાનીના જણાઇ આવે તેવું છે. આપણે એવા પ્રયાગાપર જરા વધારે વિચાર કરીએ. દાખલા તરીકે ક્રમ મિલશે મનમેલુ' (પદ્મ ર૪–પૃ. ૨૧૯) ત્યાર પછીની ગાથામાં લેલ' શબ્દ પ્રયોગ અને ખાસ કરીને કા નવિ વિલગે ચૈત્રુ,' એવા એજ પટ્ટમાં જે શબ્દ અને વાક્યપ્રયાગ ર્યાં છે તે આ પટ્ટાના મનાવનારનું વિહારક્ષેત્ર સ્પષ્ટપણે મારવાડ તરફ અતાવે છે. લેલૂના અર્થ મારવાડીમાં પથ્થરના ટકા અથવા નાના પથ્થર થાય છે અને ‘ચેલુ વિગે’ એટલે ચેલા ગુરૂ મહારાજ સાથે રહેવાને લલચાય એ જ અર્થમાં હાલ પણ તે વાક્યપ્રયેાગ મારવાડી ભાષામાં થાય છે અને કોઇ મારવાડી સાથે વાત કરવાથી પણ એ હકીકત જણાઈ આવે તેમ છે. આપ મિથ્યાથી અંતર રાખે એને મળતા ગુજરાતીમાં પણ પ્રયાગ થાય છે પરંતુ એમાં પણ
મારા વિચાર પ્રમાણે ૨૧ તેમનાં બનાવેલાં છે. જેપર વિચારણા હવે પૂછી કરવામા આવી છે. ચાલુ માન્યતા પ્રમાણે ૨૨ સ્તવન (૧ થી ૨૨) તેમનાં અના વેલાં કહેવાય છે વિ. ક.
#