________________
આનંદઘનની ભાષાવિચારણ. મારવાડીમાં બહુ થઈ ગયા છે અને તે દક્ષિણ અથવા મારવાડી શબ્દપ્રયોગમાં અથવા વાયાગમાં વારંવાર જોવામાં આવશે.
જાચે કાચા ડેણ (પદ-૧૭) આ આખે વાક્યપ્રયાગ ખાસ મારવાડી ભાષાને છે. એ પ્રાગ ગુજરાતીમાં થતું નથી. ટબાકાર વિગેરેએ કરેલા તેના અર્થ માટે વિવેચન જુઓ (પૂ૪ ૧૫૪ અને ૧૫). એ વાકયપ્રાગ મારવાડી સિવાય બીજી કઈ ભાષામાં આવતું નથી.
એ જ પદમાં લઈ લકુટિયા ચાલણ લાગે સુધા વેણ, જનમ જનમકે સેણુ, “કુટા છે નેણુ, “મરણ સિરાણે સુતે રિટી દેસી કેણુ એ સર્વ પ્રોગ વિચારવાથી જણાશે કે ગુજરાતીમાં એ અથવા એવા આકારવાળો એક પણ પ્રયોગ હજુ સુધી જોવામાં આવ્યું નથી. આવા એકદમ સમજી પણ ન શકાય એવા પદમાં કેણ, વેણુ અને બોલે છે એવા શબ્દો આવે છે તેને ગુજરાતી કહેવા એ તદ્દન બેહંદુ છે અને પછી તે ઉપરથી અનુમાન કાઢવું કે આનંદઘનજીની ભાષા ગુજરાતી છે એ ઠીક નથી, કારણ કે એ ત્રણે શબ્દ એ જ આકારમાં મારવાડી ભાષામાં વપરાય છે, માત્ર હિંદુસ્તાનીમાં બોલે છે ને બદલે બોલતે હૈ એમ વપરાય છે. આ આખું પદ આનંદઘનજીની પદની ભાષા સવિશેષપણે ગુજરાતી કરતાં મારવાડીના સકારવાની અને મારવાડી તથા હિંદુસ્તાનીના મિશ્રણ વાળી વધારે હેય એમ સ્પષ્ટ બતાવે છે. આવા શબ્દ તથા વાક્યપ્રાગવાળી ભાષા હાલ પણ બુંદેલખંડમાં વપરાય છે એમ તપાસ કરવાથી જણાયું છે.
એક ડેઢ દીન ઘેરી (પદ ૨) ને વાક્યપ્રયોગ idiomatic છે તેવા અર્થમાં એક દેહ દિવસ એમ ગુજરાતીમાં કદિ બેલાતું નહતું, પણ એક બે દિવસ બેલાતું હતું અને તે જ પ્રાગ હાલ પણ થાય છે. સાળમા પદમાં ઢલા શબ્દને પ્રાગ બરાબર અર્થસૂચક છે. ઢેલા શખદ પતિના અર્થમાં અત્યાર સુધી કઈ પણું જાએ કઈ ગુજરાતી કવિએ વાપર્યો હોય એમ જોવામાં આવ્યું નથી. આ સોળમા પદમાં જીસકે પરંતર કે નહિ, ઉસકા ક્યા મેલા એ વાકયપ્રયાગ જેમ અલંકારિક રીતે હિંદુસ્તાની ભાષા બતાવી