________________
આનંદઘનજીની ભાષા.
59 મારવાડી શપદે તથા વાકાને ઉપગ કરી નાખે છે તેથી ગુજરાતી ભાષાના બહારના શણગારમાં બીજી કઈ કઈ ભાષાને સાગ અથવા સહાગ થા છે એપર બરાબર વિચાર ચલાવવામાં આવે તે ગ્રંથકર્તાના સંબંધમાં આંતરિક હકીક્ત વધારે ચોક્કસ આકારમાં મળે એમ સંભવ રહે છે. દાખલા તરીકે આપણે આનંદઘનજીના સંબંધમાં જે એમ બતાવી શકીએ કે તેઓની ગુજરાતી લાગતી ભાષામાં પણ મારવાડી શબ્દ વિશેષ આવે છે તે જેમ આપણે તેમનું મૂળ સ્થાન મારવાડની ભૂમિ બતાવી શકીએ, તેમજ જે તેનામાં અવારનવાર મારવાડીના પ્રાગે બતાવી શકીએ તેપણુ એ જ વાત બીજા આકારમાં પણ તેજ રૂપે બતાવી શકીએ. આ વાત લક્ષ્યમાં રાખી આપણે પ્રથમ પદેની ભાષા પર વિચાર કરીએ. પદમાં મારવાડી (અથવા ગુજરાતી નહિ તેવા પ્રયોગો કેટલી છુટથી થયા છે તે બહુ થતાં પદમાં આવેલા શબ્દના લીસ્ટથી જણાશે. નીચે લખેલા શબ્દોમાથી એક પણ શબ્દ અહીં વ૫રાયે છે તે રૂપમા અથવા અર્થમાં ગુજરાતી ભાષામાં વપરાતે નથી અને તેમાંના કેટલાક શબ્દો તે ગુજરાતી ભાષામાં વપરાતા જ નથી. પ્રથમ પદ-કચા, સેવે, બાઉ, ક્યું, ઘટત હૈ, દેત, ઘરિય,
રાઉ, પાચકે, ભાઉ, નાઉ, કહા, અખ, કથા દ્વિતીચ પદ-આઉરે, મત, શીર, શ્યા, બજાવે (ગુજરાતી=નગાડે)
- કલે, , ઘટમેં, સુજ, ભારે, યાર, મા, પાર, પદ ત્રીજીય, મરી, માતા, વિસરી, સુપનકે, સાચ, માત,
રાહત, છીંહ, બદરી, આઈ રહેશે, જર્યું, નાહર,
અજ, કચ્છ, નહિ, હારિલ, લકરી, છરત, કકરી. પદ થું-નિન્દ, અનકી, મિટ ગઈ,નિજ, દીપકકીયા, રસરૂપ,
આપૃહી, કાન, કહા, દિખાવું, ઔર લેાર, પ્રેમ,
સ, ડેર, પ્રાણ, ગિને, લેય, અર્થ, કહાની, કેય. પદ પાંચમું-અવધુ, નટનાગરક, બાંભણસમય મેં,ઠા, વિષ્ણુ, મહી,
ઉલટપલટ, યા, હમ, સુની, બહી, સુની, સુભા, વાહી સમારે, હૈ નહિ, લખે, કચા, મયી, સરગી,
ન્યારી, ભાવે, એ પાવે પદ છઠું-રસિકકે, સુન્ય, વિરતિ, ઘરવાસી, મહી, પૂરી,
બજાસી, અભ્યાસ, સમાસી, ચારી, જયકારી (જ્યકાસી), અનુકરી, વિમાસી, સીઝ, સમાસી,