________________
62
આનંઘનજી અને તેના સમય,
આપે છે તેવી જ રીતે સેટી રંગ રાલા એ વાક્યના પ્રયોગ પણ મારવાડી ભાષાને ઉદ્દેશે છે. મારા કહેવાની મતલ અહીં વિશેષ સ્પષ્ટ રીતે કહેવાની જરૂર છે. એ આખું પદ તા હિંદી ભાષામાંજ છે અને કાઈ કાઈ જગાએ મારવાડીની તેમાં વાસ આવે છે એ જણાઈ આવે તેવું છે, પરંતુ તેની સાથે એમાં વામ્યાના જે પ્રયાગા કરવામા આવ્યા છે અને તેને જે અલકારિક અર્થમા વાપરવામાં આવ્યા છે તે ખરાખર મારવાડી છે. તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા,’ અથવા સેજડી રંગ રાલાના જેવા પ્રયાગા ગુજરાતીમા થતા નથી અને મારવાડીમાં બહુ સાધારણ છે. આવા શબ્દ અને વાક્યપ્રખ્યાણ ઉપરથી જ્યારે એક ગ્રંથકર્તા કે કવિના સમય અથવા વિહારક્ષેત્રપર વિચાર કરવાના હેાય ત્યારે તે પ્રદેશના ખાસ સંબધમાં આવવાની જરૂર રહે છે અને તે સમયના કવિઓના લેખા વાંચી જવાની જરૂર છે અને તેમ કરવાનું અને તે પ્રમાણે જેમણે કર્યું. હાય તેમના વિચારો અને પ્રયાગ જાણવા સાભળવાનું અને બનેલું હાવાથી અને તે પ્રદેશમા જઈ કેટલીક તપાસ જાતે કરેલી હાવાથી એ સંબંધમાં
આ પ્રમાણે થયેલા મારા નિર્ણય જાહેરના હિત ખાતર પ્રકટ કરવાની આવશ્યકતા ધારવામા આવી છે. સવિશેષ આધારભૂત હકીકત પ્રાપ્ત થતાં મારા અભિપ્રાય માટે મને આગ્રહ નથી એ ઉપર જણાવ્યું છે અને ફ્રી પણ જણાવવાની રજા લઉં છુ.
આ ઉપરાંત ખીજા પણ અનેક પ્રયોગો આવી રીતે બતાવી શકાશે, તેના ઉપયોગ મારવાડ અને ઉત્તર હિંદુસ્તાનને સ્પષ્ટ બતાવી આપે છે તે તરફ આખ મીંચામણી કરવી એ તદ્દન મનવું અશક્ય છે. તૃષ્ણા રાંડ લાંકી જાઇ (પદ - ૧૪) એમાં ભાંડની દીકરીને અઠ્ઠલે ગુજરાતી પ્રયાગ થયા હાત તા ઢઢની દીકરી અવાજ પ્રયાગ થઈ શક્ત, તેમ જ તે જ પટ્ટમાં પૃષ્ઠ ૧૩૯ મા વાજે જીત નગારા એ વાક્યપ્રયાગને બદલે ગુજરાતીમાં વિજય ડકા' એવા શબ્દસમૂહ વપરાત. અહીં જે પ્રયાગ કરવામાં આવ્યા છે તે ખાસ માતૃભાષાને અનુલક્ષીને અને અલકારિક રીતે થયા છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે. એક સમર્થ અભ્યાસી લેખક પેાતાના લેખા ગુજરાતી માઢિ ઘણી ભાષામાં લખી શકે એ સ્પષ્ટ સમજાય તેવી હકીક્ત છે, પરંતુ