________________
64
આનંદઘનજી અને તેને સમય. “મિલ્યાથી' શબ્દ એવી રીતે વપરાય છે કે એ મારવાડી તરફ આખા માગને ખેંચી જાય છે. આપણું મળે ત્યારે આંતરે રાખે તે ગાંડા સમજો એમ ગુજરાતીમાં પ્રયોગ થાય છે પણ ‘મિયાથી એ ભાષાપ્રયોગ કે વાયરના ગુજરાતીમાં કદિ જોવામાં આવતા નથી. આ એક વાક્ય જ મિશ્ર મારવાડી-હિંદુસ્તાનીના પ્રાગને જે છુટથી અહીં ઉપયોગ થયો છે તે બતાવી આપે છે અને ભાષાના નિર્ણયને અંગે બહુ મદદ કરે અને ઉપયોગી થાય તે આંતરિક પૂરાવે રજુ કરે છે.
આવા ખાસ વાક્યપ્રયોગના થોડાક દાખલા રજુ કરીએ. ત્રેવીશમાં પદમાં (પૃ ૨૧૧) દે હવફાયન વા ગમે એ ખાસ મિશ્ર પ્રયાગ છે અને એના જે પ્રયાગ ગુજરાતીમાં જોવામાં આવતા નથી. છવશમા પદમા વેદ સાથે “ક્તિાબ શબ્દ વાપર્યા છે તેને ત્યાં અર્થ વિચારતાં તે કુરાનના અર્થમાં સમજાય છે ત્યારે તે જ શબ્દ પાછા ચુમાલીશમા પદમાં કુરાન સાથે વાપર્યો છે ત્યાં તે મહમદ પગબર પછીના ગ્રંથકારાએ બનાવેલ ચુસલમાની ધર્મપુસ્તકે બતાવે છે. એ તે શબ્દને પ્રાગ ગુજરાતીમા કદિ થતું નથી, જ્યારે તે અર્થમાં સદરહુ શબ્દ હિંદુસ્તાનીમાં છુટથી વપરાતે હતે. અને અત્યારે પણ વપરાય છે. ચુમાળીશમા પદમાં “કરવત કાશી જોઈ ગ્રહુરી (મૃ. ૪૬૮) એ ખાસ મારડી વાકયપ્રગ બતાવે છે. ગુજરાતીમાં તેને બદલે કાશીએ જઈને કરવત મૂકાવુ એ પ્રાગ થઈ શક્ત કરવત ગ્રહું એ વાક્યપ્રયેાગ ગુજરાતીમાં કદિ થતા નથી. બેંતાળીશમા પદમા અપની ગતિ પક (પૃ. ૪૪૯) એ વાકયપ્રાગ શુદ્ધ હિંદુસ્તાની છે, એને એ જ વિચાર ગુજરાતીમાં ખાસ પ્રયોગથી બતાવ હેય તે “મારે રાતે લઈ લઈશ” એમ વપરાય છે, પરંતુ પકડ ધાતુ ગતિ સાથે કદિ વપરાતું નથી. આડત્રીશમા પદમાં વાત કરત હૈ લેરી (પૃ. ૩૬) એમાં વાતની સાથે જેવી વિશેષણુ લગાડ્યું છે તે ગુજરાતીમાં કદિ વપરાતું નથી. આ સર્વે દાખલાઓ આડાઅવળા લઈને બતાવ્યા છે એ વિષય ઉપર ખાસ લેખ લખ હોય કે ચર્ચા કરવી હોય તે તેપર પાનાંઓ ભરાય તેમ છે, પરંતુ એવા મોટા ઉલેખ માટે ઉપદઘાતમાં અવકાશ નથી. ખાસ વિચાર કરીને જરા નિર્ણય કરવામાં આવશે તે