________________
૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
સર્વાંગ સુંદર અને પવિત્ર હતી. તે નગરીમાં પુષ્કલી નામે શ્રમણેાપાસક હતા,જે ધનિક યાવત્ જીવાદિ તત્ત્વાના જ્ઞાતા હતા.
શંખ શ્રાવક્રની વક્તવ્યતા :
ભગવાન મહાવીરસ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા જાણીને તે નગરીના બધા શ્રમણાપાસકો ખૂબ હર્ષ પામ્યા અને ભગવંતને વંદનનમન કરીને યથાસ્થાને બેઠા. પ્રભુએ ધર્મોપદેશ આપ્યા અને પદા પોતપેાતાને ઘેર ગઇ. ત્યાર પછી ‘· શંખ ’ શ્રાવકે ખીજા બધા શ્રાવકોને આ પ્રમાણે કહ્યું કે : હે ભાગ્યશાળી શ્રાવકે ! આપણે બહુવિધ ભોજનપાન કરીને પાક્ષિક પૌષધ કરીએ જેથી આત્માનું વિશેષ પ્રકારે કલ્યાણ થાય. બીજા શ્રાવકોએ પણ આ વાત માન્ય કરી. સૌ પાતપાતાને ઘેર ગયા. તેઓએ વિવિધ પ્રકારે ખાહાર, પાન, ખામિ અને સ્વાદિમ પદાર્થાને તૈયાર કર્યાં; પરંતુ ‘ શ’ખ ' શ્રાવકને નીચે જણાવ્યા પ્રમાણે વિચાર થય—
"
,
વિવિધ પ્રકારે આહારપાન વગેરે કરીને કરાવીને પદાર્થોના રસાસ્વાદ લીધા પછી પૌષધ કરવું મને શ્રેયસ્કર લાગતુ નથી. તે માટે
66
૧. આહારપાણીનેા ત્યાગ કરૂ.
૨. બ્રહ્મચર્ય પાલનપૂર્વક પૌષધ કરૂ.
૩. મણિ-મેાતી આદિ આભૂષણેાના માહ છેડુ
૪. સગાં—સ્નેહીએની માયાના ત્યાગ કરેં.
૫. શરીર શણુગાર એટલે સ્નાન, માલિશ કે ઉનના ત્યાગ કરૂ.