________________
૧૧
કે અમારી વહાલસેાયી લાડીલી દીકરી સ'સારને ભડભડતા દાવાનળ માની આત્મિક આનંદની અનુભૂતિ કરવા મહાવીર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી પાંસ મહાવ્રત શી દ્વિવ્ય અલકારાથી સજ્જ બનવાના સેાનેરી સેાલા સેવી રહી છે. વૈરાગ્ય ઝુલણે ઝુલા સયમના સુમધુર સ્વપ્ના સેવતા શારદાબેન જ્ઞાનઘ્યાનમાં ખૂબ આગળ વધવા લાગ્યું. રત્ન જેવા રત્નગુરૂદેવના સમાગમ : જે આત્મા આધ્યાત્મ ભાવમાં રમા હાય છે અને ઉચ્ચ ભાવનાએ સેવતા હાય છે તેની ભાવનાને સાકાર બનાવવા મા કોઈ ને કોઈ સહાયક મળી જાય છે. તે અનુસાર શારદાબહેનના દૃઢ વૈરાગ્યના લાઉંચુ બકા આકર્ષાઈ ને ખંભાત સ'પ્રદાયના ગચ્છાધિપતિ, કોહીનૂર રત્ન સમા તેજસ્વી, અધ્યાા યેાગી, મહાયશસ્વી ખા. બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબનું સાણુંદની વેિ ભૂમિમાં પુનિત પદાર્પણ થયુ. પૂ. ગુરૂદેવે કુમારી શારદાબેનને બોલાવીને કહ્યું-બહેન ! તારી સંયમની ભાવના ખૂબ શ્રેષ્ડ અને બેસ્ટ છે પણ તને ખબર છે કે આત્મ કલ્યાણની કેડી કપરી છે. આટલી છેટી ઉંમરમાં માતાપિતાની શીતળ છાયા અને સંસારના રંગરાગ છેડી કષ્ટોના કટકાથી ભરપૂર એવા સયમ માર્ગને સ્વીકારવા એ સામાન્ય કામ નથ. આ સયમ માર્ગના સ'ટાને તમે સહુ સામને કરી શકશે ? તમારા માતાપિ તમને રજા આપશે ? ત્યારે શારદાબેને કહ્યું-ગુરૂદેવ ! મારી સ ́પૂર્ણ તૈયારી છે. વિષમય વિષમ સંસારમાં જ્યાં છકાય જીવેાની હિંસાનુ તાંડવ નૃત્ય કરી રહ્યું હોય, જ રાગ-દ્વેષની હેાળી સતત જલ્યા કરતી હોય, જયાં પુણ્યને વેચીને પાપની કમાણી થતી હોય એવા સંસારમાં રહેવા જેવુ શુ છે ? માટે આ સંસારનો ત્યાગ કરી આત્મપ્રકાશ પામવા માટે સંયમ લેવાની મારી ઉત્કૃષ્ટ ભાવના છે. જુઓ ! શારદાબેનની ૬'મર નાની હાલા છતાં તેમના જવાબમાં કેટલે વૈરાગ્ય નીતરી રહ્યો છે !
ગુરૂદેવે ભાખેલુ શારદાબેનનુ ઉજજવળ ભાવિ હજુ ખાધ્યવયના પ્રાંગણમાં રમતી બાળાની સંયમ પથે પ્રયાણ કરવાની કેટલી તીવ્ર ઉત્કંઠા છે ! તેનું અંતર સંયો જીવનની મોજ માણવા ઝંખી રહ્યું છે જેથી હવે સંસારમાં વ્યતીત થતી ક્ષણા તે યુગા જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઇ કે આ કન્યારત્ન દીક્ષા લઈને જૈત શાસનને અજવાળશે, સ`પ્રદાયની શાન વધારશે અને ખ`ભાત સપ્રદાયમાં ભવિષ્યમાં એવા પ્રસંગ આવશે કે સંપ્રદાયનું સુકાન તે ચલાવશે અને શાસનને રેશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબેને પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં ટૂંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને થાકડા કંઠસ્થ કર્યાં. તેમણે માત્ર ૧૫ વર્ષોંની ઉંમરમાં ટ્રેઈનનો મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવું તેવી મનથી દૃઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાબહેનના વૈરાગ્ય કેટલી ઉચ્ચ કોટીને હશે !
વૈરાગ્યની કપરી કસોટીમાં પણ શારદાબેનની દૃઢતા : શારદાબેનના માત! - પિતાએ તેમના ભાઈજી હીરાચંદભાઈ, સકરચંદભાઈ, ન્યાલચંદભાઈ, ખીમચંદભા, ચીમનભાઈ, તેમના મામા નરિસંહભાઈ સંઘવી તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેત