Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे मिल्लानां भयात् क्यापि गतमिति मत्वा एकेन रथेन गच्छंस्तामटवीमुल्लंघ्य, गोकुलमागतः । गोकुलाद् द्वौ पुरुषो निर्गत्य तं पृष्टवन्तौ-भवान् क्व यास्यति । स राजकुमारोऽगडदत्तः प्राह-शङ्खपुरं गच्छामि। तौ कथितवन्तौ-यदीच्छसि, आवामपि त्वया सह गन्तुमिच्छावः । अगडदत्तः प्राह-एवमस्तु । ___ अथाग्रे गन्तुकामोऽगडदत्तो रथे तुरङ्गमौ योजयति, तदा तौ कथितवन्तौ-अत्र मार्गे श्वापदसंकुलं महावनं मिलिष्यति, तत्र चत्वारि भयानि वर्तन्ते-दुर्योधननामक चौरः१, मत्तो हस्ती २, दृष्टिविषः सर्पः ३, व्याघ्रश्च ४। तस्मादमुं षण्मासगम्यं मार्ग त्यक्त्वाऽमुना वर्षगम्यमार्गेण गच्छ, अगडदत्तो वदति-अस्मिन्नेव मार्गे गच्छत, एकाकी कि-'मेरा सैन्य भिल्लों के भयसे कहीं चला गया है' यों समझ कर चल दिया, और बहुत जल्दी उस अटवी को पार कर गोकुल में आ पहुँचा। वहां आते ही इससे दो पुरुषों ने आकर पूछा कि आप कहां जा रहे हैं । अगडदत्त ने कहा कि मैं शंखपुर जा रहा हूं। उन दोनों ने तब कहा कि यदि आप कहे तो हम भी आपके साथ २ चलें । अगडदत्त ने कहा-चलो हमारा इसमें क्या हर्ज है।
अगडदत्त ने आगे जाने की इच्छा से सुस्ताने के लिये छोडे हुए घोडों को रथ में जुतवाया कि इतने में उन दोनों ने कहा-इस मार्ग से चलने में आगे एक श्वापदों से संकुल महावन पडता है वहां ४ भय हैं, वे ये हैं.१ दुर्योधन चोरका, २ मदोन्मत्त गजराजका, ३ दृष्टिविष सका ४ व्याघ्रका । इसलिये इस छहमास के मार्गको छोड़कर एक वर्षमें शंखपुर पहुँचाने वाले मार्ग से चलने में ही श्रेय है । उनकी बात सुनकर अगडदत्त ने कहा-इसी छहमास वाले मार्ग से ही चलेंगे। आप लोगों હંકાર્યો. અને ઝડપથી તે જંગલ પાર કરી ગેકુળમાં આવી પહોંચ્યો. ત્યાં પહોંચતાં જ તેને બે પુરુષે મળ્યા, તેમણે પૂછયું કે આપ ક્યાં જઈ રહ્યા છે ? અગડદત્ત કહ્યું-કે, હું શંખપુર જઈ રહ્યો છું. એ બનેએ કહ્યું કે જે આપ કહે તે અમે પણ આપની સાથે સાથે આવીએ. અગડદત્તે કહ્યું એમાં મને શું વાંધે હેય? ખુશીથી ચાલે.
અગડદત્ત વિશ્રાતિ લઈ રહેલા ઘેડાઓને રથમાં જોડયા એટલે તે બનેએ કહ્યું આ માર્ગે જવામાં જોખમ છે. આ રસ્તે ભયંકર જંગલ આવે છે તેમાં ચાર પ્રકારના ભય છે. ૧ દુર્યોધન ચારને, ૨ મદેન્મત્ત ગજરાજને, ૩ દષ્ટિવિષ સર્પને, ૪ વાઘને, આથી આ છ માસના માર્ગને બદલે એક વરસે શંખપુર પહોંચાડે છે તે લાંબા માગેથી ચાલવું ઉચિત છે. અગડદત્ત કહ્યું–બીવાની જરૂર નથી આપણે આ છ મહિનાના ટૂંકા માગેથી જ જવું છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨