________________ 65 મનનીય પ્રવચન આપતા, જેને લાભ શ્રી સંઘ ઉલટર લેતે હતે. કલકત્તામાં અપૂર્વ ધર્મ જાગૃતિ પેદા કરીને પછી પૂ. પાદ આચાર્યદેવશ્રી સપરિવાર 1300 માઈલને વિહાર કરીને રતલામ શ્રીસંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરીને સં. 2034 ના ચાતુર્માસ માટે રતલામ નગરમાં પધાર્યા. શ્રી સંઘે ભવ્ય સ્વાગત કર્યું. અપૂર્વ ઉલ્લાસ સાથે રતલામ શ્રી સંઘમાં વિવિધ ધર્મ આરાધના તથા શાસન પ્રભાવનાઓ થઈ. (3) રતલામ શ્રીસંઘ ઉપર અમાપ ઉપકાર પૂ. પાદ આચાર્ય દેવશ્રીને રતલામ સંઘ પર અનન્ય ઉપકાર છે. માલવાનાં તીર્થ સ્થાને અને જિનાલના પુનરૂદ્ધાર અને વિકાસમાં પૂ. આચાર્યદેવશ્રી વિ. કનચંદ્ર સૂ. મ. શ્રી તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી મહિમાવિજય ગણિવરશ્રી આદિને ઉપકાર ચિરસ્મરણીય છે, કરમદીતીર્થને વિકાસ અને પુનરૂદ્ધારમાં, ધામનેદ અને મુલથાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 લાખથી અધિક રકમને સદુપયેગ આચાર્યદેવશ્રીની પ્રેરણા અને સદુપદેશથી થઈ શક્યો છે. બિરમાવલ અને લાબરિયાના જિનાલયના જીર્ણોદ્ધારમાં પૂ.પાશ્રીની પ્રેરણાથી ૧લાખથી અધિક રકમનો સદુપયોગ થયે છે. સહુથી વિશિષ્ટ અને અવિસ્મરણીય ઉપકાર રતલામમાં ભવ્ય આરાધના ભવનના નિર્માણને છે. તેની પૃષ્ઠભૂમિ પણ ઘણું મહત્વ પૂર્ણ છે. કેઈ કારણથી, રતલામમાં ચાર-ચેય તપાગચ્છ સંઘમાં P.P. Ac. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust