________________ પાટણનિવાસી (વર્તમાનમાં મુંબઈનિવાસી) શ્રી રીખવચંદ મૂલચંદ પરિવારની ઉદારતાથી પ્રભાવકરૂપ મહોત્સવ આનંદપૂર્વક પૂર્ણ થયે. વિ. સં. 2030 મહા સુ. 5 (વસંત પંચમી) ના પૂ. આચાર્યદેવશ્રી પિતાના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનનવિ. મ, પૂ મુ. મ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્રવિજયજી મ. આદિ મુનિ ભગવંતેની સાથે રતલામથી વિહાર કરીને સાગદિયા પધાર્યા હતા. ત્યાં શ્રી સંઘનું સાધર્મિક વાત્સલ્ય થયેલ. બીજા દિવસે પૂ. આ. ભ. શ્રી મુનિમંડલ સાથે ધામનેદ પધાર્યા. ત્યાં પૂ પાદ આચાર્ય મહારાજના ઉપદેશથી તેમજ પૂ. ઉપા. મ. શ્રી મહિમાવિજયજી ગણિવરની શુભ પ્રેરણાથી જિનાલયને જે જર્ણોદ્ધાર થયે હેતે તેને પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક થયે. મુંબઈનિવાસી બાબુ પુનમચંદનગીનચંદજીએ મૂળનાયક શ્રી શીતલનાથજી ભગવંતની પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોપણને લાભ લીધું હતું. તેમજ તેમને તરફથી નવકારશી થઈ હતી. ધામદથી વિહાર કરી 5 આચાર્યદેવ શ્રી સપરિવાર સૈલાના પધાર્યા. નીનેર, અરણેદ, થઈને ભવ્ય પ્રવેશ મહત્સવ પૂર્વક પ્રતાપગઢમાં પૂ.પાદશ્રી સપરિવાર પધાર્યા. ત્યાં હંમેશા વ્યાખ્યાન થતું હતું. શ્રી સંઘે આગ્રહપૂર્વક ચાતુર્માસ માટે વિનંતિ કરી, ત્યાંથી વિહાર કરી વઈ તીર્થ મંદસર આદિ ક્ષેત્રોમાં વિચરતા પૂ પાદ શ્રી નાગેશ્વર તીર્થે પધાર્યા. રતલામથી શ્રી સંઘ ત્યાં દર્શન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust