________________ ના રાજા બધા ભ0 મણ માહિ 302 6 કથીરત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 * લઈ જાય છે પણ કોઈની સ્ત્રીને લઈ જતા નથી. આવા મહા અનીતિ જે તે કરે. તે પછી ગામમાં કોણ રહેશે કે ધનસારની સાથે આવી વાત કરીને તે સવે એકઠા નર્ણય કરીને ધન્યકુમારના રાજભવનમાં ગયા, અને ધન્યકુમારને પ્રણમાદિ કરીને યથાસ્થાને તે સર્વે બેઠા. તે બધા ભયથી કંપતા હતા. છેવટે ઘણે વખત સુધી વિચાર્જ - કર્યા પછી તેઓ બોલ્યા: “સ્વામીન ! જેવી રીતે સૂર્યોદય થયો હોય ત્યારે અંધકારનો પ્રભાવ રહેતો નથી અને કઇ રહેશે પણ નહિ, મેટા સમુદ્રમાંથી કોઈ ધૂળ ઉડતી દેખાઇ - નથી અને દેખાશે પણ નહિ, ચંદ્રમા કઈ દિવસ ઉsણુતા આપનાર થયો નથી અને કોઈ વખત ધશે પણ નહિ, તેવી જ રીતે આપના જીવનમાં કોઈ દિવસ પણ અમે અનામત જોઈ નથી અને જેવાશે પણ નહિ, એવી અમને આબાલવૃદ્ધ સર્વને પ્રતીતિ છે; આમ છતાં પણ ધનસાર જ સવારે આ પ્રમાણે અમારી પાસે પોકાર કરતો આવ્યા કે, ‘મારી પુત્રવધૂને રાજાએ રોકી લીધી છે. આ તેની વાણીને સાંભળીને અમે કોઈ એ પણ તે વાત માની નથી, પરંતુ ખાત એવા આ વૃદ્ધ પુરુષનું દુઃખ જોઈને અમને સર્વને લેભ થયે કે અમારા સ્વામી ક૯પાંતે પણ આવું કરે જ નહિં, પણ આપના કોઈ સેવક પુરુષે આપના જાણતાં અગર તે અજાણતાં જ આ ધનસારની પુત્રવધૂન રોકી રાખી હશે? તેથી હે સ્વામીન ! ધનસારના આગ્રહથી અમે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust