________________ 364 : કથાને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0. કે તે કહેલ લક્ષમીપુર નગરની કબરપળને તે હું જ અગ્રેસર ધનવાન છું. મારા જેટલુ ધન તથા વ્યાપારાદિથીયુક્ત મારા જેવું અગ્રેસરપણું ધારણ કરનાર આખા નગરમાં પણ બીજે કઈ નથી, તે પછી તે પળમાં તે કયાંથી જ હાયર અમુક કાર્ય પ્રસંગે કેટલાયે દિવસે થયા હું અહિં આવ્યો છું. તે મને આવ્યાને થોડા દિવસે થયા, તેટલામાં તે'. કહેલી વાત કેવી રીતે સંભવે ?" આમ સાંભળીને તે યાચક બોલ્યા " શ કરવા નકામે વિવાદ કરો છો? અમે યાચકો તો હંમેશાં સાચું જ બોલનારા હોઈએ. જેવું જોઈએ તેવું જ બોલનારા છીએ. હૃદયમાં કાંઈ અને મુખમાં કાંઈ તેમ ભિન્ન આશયથી વર્તવું અને બોલવું તે ગુણ તે વિધાતાએ તમારી જ જાતિને આપેલે ને! જે તમને મારી વાત સાચી ન લાગતા હોય તો ત્યાં જઈને જુઓ, એટલે સર્વ જણાશે. પરંતુ નગરમાં ભમતાં મેં એમ પણ સાંભળ્યું હતું કે; " આ ધનકર્મો પહેલાં તો બહુ જ કુપણ હતો અને હમણાં તો દાનગુણવડે તેના જે કોઈપણ જણાતું નથી.” “તેથી હે શ્રેષ્ઠી ! મેં જે સેવે કહ્યું છે તે સાચું જ જાણજે. અસત્ય બાલવાથી મને શું લાભ છે? મેં તો જેવું દેખ્યું છે, તેવું જ કહ્યું છે, તેમાં સંદેહ કરવા જેવો નથી. મેં કહ્યું તેથી જૂનાધિક હું કાંઈ પણ જાણતો નથી, તમારું કલ્યાણ થાઓ, હું હવે જાઉં છું.” આમ કહીને તે યાચક ચાલતો થશે. ( શ્રેષ્ઠી ધનકર્મા ઉપરની બધી વાત સાંભળીને વિચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust