________________ * 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 13 પરંતુ દ્રવ્યના લોભથી તે ઘેલે થયેલ હતું. તેથી તેણે પણ ઊંચે સ્થાને ચઢીને હાથ લાંબા પહોળા કરી મોટા શબ્દથી જવાબ આપે; “તું જા, જા, હું પાછળથી આવું છું. તે સાંભળીને પેલાએ ફરીથી તેને બેલા, તો પણ તેણે તેને તે જ જવાબ આપ્યો. એમ ઘણીવાર બોલાવ્યા છતાં પણ તે આ નહિ ત્યારે તે સુભટનાં મનમાં શંકા થઈ કે, “મેં ઘણીવાર બેલા છતાં તે કેમ આવતા નથી ? કાંઈ પણ કારણ હેવું જોઈએ, માટે હું પણ ત્યાં જઈને જોઉં.” આમ વિચારીને તે આગળ ચાલવાનું માંડી વાળીને પાછો ફરી તેના તરફ ચાલ્યો. તેને આવતો જોઈને આ શેખચલ્લીએ બૂમ પાડી કે, “તું જા, જા, હું પણ આવું છું. ફોગટ કાળક્ષેપ કેમ કરે છે?” આ પ્રમાણે કહ્યા છતાં પણ તે શંકાને લીધે ત્યાં ગયા. અને તેણે પેલી શિલા જોઈ. તે પણ સુવર્ણમય શિલા જોઈ વિરમય પામી માથું હલાવતો પેલાને કહેવા લાગ્યો, મેં તારું કુટિલપણું જાણ્યું. તું મને પણ છેતરે છે કે ? શું અરણ્યમાં રહેલું આ બધું સોનું તું એકલે જ ગ્રહણ કરીશ? આટલું બધું સુવર્ણ તને એકલાને શી રીતે પચશે? માટે આપણે બંને વહેંચીને લઈએ.” તે સાંભળીને પેલો બોલ્યો, “તારો આમાં કાંઈ પણ લાગભાગ નથી, આ સવે મારું છે, હું જ એકલો તે બધું ગ્રહણ કરીશ, કેમકે મેં તે તને પ્રથમથી જ કહ્યું હતું કે, ચાલે, આપણે ત્યાં જઈને જોઈએ કે વસ્તુ શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust