________________ 0 0 0 0 0 0 લક્ષમીદેવીની આસુરી માયા : 433 વિરુદ્ધ કરવાથી હું વિટંબના પાપે છે, પણ હવે પછી સર્વ તાંત તમને કહીશ, જેથી તમને સાચી વસતુ જાણવામાં આવશે. આમ કહી સુશર્માએ તે વિષથી વ્યાપ્ત થયેલા કુમાર પાસે જઈ ત્યાં એક મંડળ કરીને દીપ ધૂપ વગેરે. મહાઆડંબરપૂર્વક મંત્રેલા પાણીને કુમાર ઉપર છાંટયું. રાજા વગેરે સવે ચાતરક ઊભા ઊભા આશા અને આશ્ચર્ય સાથે જુએ છે, તેટલામાં નાગદેવતા કુમારના શરીરમાં પ્રવેશ કરીને બોલ્યા: “હે બ્રાહ્મણ ! આ દુષ્ટ રાજાના પુત્ર ઉપર કમ ઉપકાર કરવા પ્રવૃત્ત થયા છે ? શું ગધેડા ઉપર બેસાડીને તમારી આટલી વિટંબના કરી તે ભૂલી ગયા છે ?' રાજાએ પૂછયું, “મારી દુષ્ટતા શી રીતે ?" નાગે જવાબ દીધો: “રાજન ! તારા પુત્રને વાઘ માર્યો, ત્યાર પછી કેટલાક દિવસે દેવયોગે અમે ત્રણ મિત્રે કૂવામાં પડયા હતા, અને તારા નગરને રુદ્રદેવ સોની પણ કુવામાં પડ્યો હતો. તે અવસરે નિષ્કારણ ઉપકારી એવા આ બ્રાહ્મણ ત્યાં આવી ચઢો. અમે ત્રણેએ વિજ્ઞપ્તિ કરી. તે વખતે આ બ્રાહ્મણે તરત જ લતાઓને એકઠી કરી તેને ગૂંથીને અનેક પ્રયત્નો કરી અમને ત્રણેને પ્રહાર કાઢયા. ત્યારે અમે ત્રણેએ તેને પ્રણામ કરીને શિખામણ આપી હેતી કે“આ સની અગ્ય છે તેથી તે ઉપકાર કરવા લાયક નથી.એમ કહીને અમે પિત–પિતાનાં સ્થાને ગયા હતા. “પછી તે દુષ્ટ રુદ્રદેવ સે નીએ ચા ટુ વચને વડે આ સુશર્મા બ્રાહ્મણને વિનંતી કરી ત્યારે ઉપકારના સ્વભાવવાળા કે, 28 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust