________________ ૪૩ર : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નગરમાં પડહ વગાડા, એટલે કોઈ પણ શક્તિશાળી મળી આવશે.” તે સાંભળીને રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે, “જે કોઈ વિક્રમસિંહ કુમારને સપના ઝેરથી મુક્ત કરીને જીવાડશે, તેને રાજા લાખ સોનામહોરનું ઈનામ આપશે.” આ પ્રમાણે પડહ વાગતે વાગતે જ્યાં રાજપુરુષે તે સુશર્માને ગધેડા પર બેસાડીને ફેરવતા હતા, ત્યાં તે પડહેને વગાડનારા આવ્યાં. આ સમયે પિલા નાગદેવતાએ દેવી શક્તિથી અદેશ્યપણે ત્યાં આવીને સુશર્મા બ્રાહ્મણના કાનમાં કહ્યું, “હે વિદ્વાન બ્રાહ્મણ ! “રાજકુમારને હું જીવાડીશ” એવી પ્રતિજ્ઞા પૂર્વક તમે પડને સ્પર્શ કરો.” તે વખતે તમે અમારા ત્રણેનાં વચન પ્રમાણે કર્યું નહિ. અને અયોગ્ય એવા સેની ઉપર ઉપકાર કર્યો તેનું આ ફળ પ્રાપ્ત થયું છે.” આથી બ્રાહ્મણે રાજસેવકોને કહ્યું કે, મને છોડી દો, હું રાજકુમારને જીવતો કરીશ.” ત્યારે રાજસેવકો રાજાની પાસે દોડતા ગયા અને બ્રાહ્મણની હકીક્ત નિવેદન કરી. રાજા હર્ષ પામીને બે; “તે બ્રાહ્મણને બંધનથી મુક્ત કરી અહીં લઈ આવે.” સેવકો તે પ્રમાણે કરી સુશર્મા બ્રાહ્મણને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું; “હે બ્રાહ્મણ! કુમારને જીવાડે. તમે જેને માર્યો તે જ તમે પાછ દીધો એમ માનીશું, અને તમારી જે વિટંબના કરી તે બદલ તમારો અધિક પૂજા સાકાર કરીશું, માટે ઉતાવળ કરે.” બ્રાહ્મણ બે નીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust