Book Title: Katharatna Manjusha Dhanya Charitra Part 01
Author(s): Vijaykanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 533
________________ 436 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 જઈએ, બાકીનું ધૂળથી ઢાંકી દઈને જઈ એ. પછી દરરોજ રાતે એને આપણે કહીએ કે, “જલદી પણ કાઢ, અમને તૃષા લાગી છે.” તે સાંભળીને જયારે તે પાણી ખીચવા કૃશ ઉપર જાય, ત્યારે પાછળથી આપણે બધાએ એકત્ર થઈને હાથવડે ધક્કો મારી તેને કૂવામાં નાખી દેવો. તેમ કરવાથી “ટાઢા પાણીએ ખસ જશે.” તે સાંભળીને સર્વે તેના વિચારને સંમત થયા. તેટલામાં તે તેની પણ દેહચિંતા કરીને આવ્યું. ત્યારે ચોરોએ કહ્યું, “હે ભાઈ! પાછું પાણી ખીંચ, સરસ ભેજન કરવાથી ફરી તરસ લાગી છે.” તે સાંભળીને સનીને મનમાં વિચાર આવ્યું; “હવે લાડવાઓનું ઝેર ચઢવા લાગ્યું જણાય છે, તેથી પાણી પીને સર્વે ભૂમિ પર કરતા તે સોની કુવામાંથી પાણે ખીચવા લાગ્યો. તેટલામાં પ્રથમથી સંકેત કરીને જેઓએ નકકી કર્યું છે, તે ચોરોએ તેને કૂવામાં નાખી દીધું. ત્યાર પછી ચારો પણ એક ઘડી થઈ એટલે વિષના પ્રભાવથી મરણ પામ્યા. - આ સર્વ હકીકત વૃક્ષોની ઝાડીમાં છૂપી રીતે રહેલી સરસ્વતીને બતાવીને લક્ષ્મી બેલી, “હે સરસ્વતી ! જગતનું આ આશ્ચર્ય જોયું? આ દશે મનુષ્યએ ધનરૂપી અગીઆરમાં પ્રાણ ની પ્રાપ્તિને માટે પિતાના દશે પ્રાણ આપ્યા, પરંતુ કોઈ એ અગીઆરમે પ્રાણ હાથ કર્યો નહિ હું મનુષ્યોને સેકડો અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537