________________ 0 0 0 0 0 0 લહમીદેવીની આસુરી માયા H 435 આ કથા કહીને પેલા અનુભવી ચારે, પિતાની સાથેના ચરાને કહ્યું કે, “માટે ભાઈઓ ! આ લોભદત્ત સેની પિતાની માનું પણ સુવર્ણ ચારે તેવો છે, તેથી આપણે તેને અહીં લાવ્યા તે ઠીક ન કર્યું. આપણે તેને અહીં લાવ્યા અને શિલા પણ દેખાડી. પહેલેથી જ કાંઈક બહાનું કરીને તેની પાસેથી છીણી અને ઘણુ વગેરે ઉપકરણે માગી લાવ્યા હોત, તો સારું થાત. હવે તે સર્પે છછુંદર ગળ્યા જેવું થયું. વળી આ શિલા એક દિવસમાં કકડા કરી શકાય તેવી પણ નથી, ઘણા દિવસે તે કાર્ય થાય તેવું છે. પ્રાતઃકાળ થતાં લેવાશે તેટલું લઈને આપણે તથા આ લોભદત્ત સોની પિત–પિતાના ઘેર જઈશું, ઘેર ગયા પછી ઘણા સુવર્ણનું મરણ થવાથી તે આકૂળ વ્યાકૂળ થશે; એક રતિ માત્ર પણ સુવર્ણ જોઈને તેનું ચિત્તવિહળ થાય છે, તો આટલું બધું જોઈને તેને શું નહિ થાય? પછી જરૂર કેઈ બળવાન સહાયકને ભાગ કરીને તે આ આખી શિલા ઉપાડી જશે અને આપણે માથે ઘણું સુવર્ણ લઈ ગયાનો આરોપ મૂકીને આપણને તે ઊલટું સંકટમાં નાખશે, માટે હવે આપણે શું કરવું ?" તે સાંભળીને તે બધા ચોરોમાંથી એક ચાર બેલ્ય; જે મારું કહેવું માને, તે કાંઈ પણ વિદ્ધ આવે નહિ.” બીજાઓએ પૂછયું, “શું? તે બેલ્યો; “ઘણુ અને છીણીઓ તે આપણા હાથમાં આવ્યા છે, તેના વડે ઉપર દેખાતું સુવર્ણ કાપીને લઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust