________________ 21 : લક્ષ્મીદેવીની આસુરી માયા : આ રીતે લક્ષ્મીદેવીએ ત્યાં ગયા બાદ પિતાનું મૂળરૂપ પ્રકટ કરી, સરસવતીને પૂછયું : “કેમ સરસ્વતી ! શું સમાચાર છે ? આ જગતમાં કે મોટું? જે બહેન ! લેકમાં તે એવી રૂઢી પ્રવર્તાવી છે કે લક્ષ્મીના મસ્તક પર મારું સ્થાન છે, તે વાત ખરી; પરંતુ એ તો રાજાએ પિતાની આજ્ઞા પ્રવર્તાવવા માટે એવી રીત કરી છે, જે કદાચ સુવર્ણ કે રૂપું અક્ષરોની મુદ્રા વિનાનું વેચાતું જ ન હોય, તે તો તારું મહત્વ ખરું, બાકી તે સિવાય તો તે માત્ર બડાઈ મારવા જેવું જ છે.” તે સાંભળીને સરસ્વતી બોલી; અજ્ઞાનવડે અંધ થયેલા આ જગતમાં તું જ મુખ્ય છે, કેમ કે માત્ર નિગ્રંથ મુનિજન વિના બીજા સર્વે સંસારી જી ઇંદ્રિયસુખમાં આસક્ત છે, તેથી તે સર્વે તારી જ ( લક્ષ્મીની) અભિલાષા કરે છે અને જે કઈ જિનેશ્વરનાં વચનનું રહસ્ય જાણનારા છે, તેઓ જ માત્ર મારી (સદબુદ્ધિ-સમ્યજ્ઞાનની) ઇચ્છા લક્ષ્મી બોલી; “સરસ્વતી! જે કઈ તારી ઈચ્છા કરનારા છે, તેઓને તે તું પણ પ્રાયે અનુકૂળ થાય છે, તેની સાથે તું વિચરે છે, તેને છેડે કે ઘણો પ્રયાસ તું સફળ કરે છે, તેમનું સાનિધ્ય તું મૂકતી નથી, અને તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust