________________ 410 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 શ્રીનિવાસ નગરથી પાંચ કેશ દૂર જઈ એક વૃક્ષના કુંજમાં બેઠી. પછી લક્ષમીએ દેવી માયાવડે એકસો ને આઠ ગજ લાંબી પહોળી અને ત્રણ હાથ ઊંચી એવી એક સુવર્ણશિલા વિકુવીર, તે શિલા રેતીમાં ડૂબી ગયેલી અને માત્ર એક હાથ જ બહાર દેખાતી હતી, અને તે શિલાને એક ખૂણો સાયંકાળના સૂર્યના પ્રકાશવડે ઝળકતું હતું અને સૂર્યના કિરણની જેમ પ્રકાશ કરતે હતો. એક પ્રહર દિવસ અવશેષ રહ્યા તે સમયે ત્યાંથી નજીકના નગરના રાજાના બે સુભટો કે જેઓને રાજાએ કેઈ કાર્ય માટે બીજે ગામ મોકલ્યા હતા, તેઓ રાજા કાર્ય કરીને પાછા આવતા હતા, તેમાંથી એક જણ કૌતુકી હેવાથી માર્ગમાં આમ તેમ તે જેતે ચાલતો હતો. તેણે તે શિલાને એક ખૂણે દૂરથી પ્રકાશિત છે. ત્યારે તેણે બીજાને કહ્યું; “જે જે, પેલું દૂર કાંઈક ચળકે છે તે શું છે?” તે સાંભળીને પિલાએ ઉતાવળને લીધે અને એ વિષે કુતુહલ નહિ હોવાથી જોયા વિના જ કહ્યું કે “કાંઈક કાચ કે પાષાણને કટકે હશે, અથવા કોમળ પાંદડાં વગેરે કાંઈક હશે, પણ શું કાંઈ આ નિર્જન અરણ્યમાં સુવર્ણ કે રત્ન તો નહીં હોય ?' - ત્યારે પેલા સુભટે કહ્યું, “જો તું આવે તો આપણે ત્યાં જઈને જોઈએ કે શું છે? અને કેમ આટલો બધે ચળકાટ મારે છે?” શા માટે ફેગટ અરણ્યમાં ભટકવું જોઈએ? પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust