________________ 406 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ઉત્કર્ષનું વૃતાંત પૂછું.” એમ વિચારીને તે વૃદ્ધાએ શેઠને કહ્યું, “આ ઝોળીને સાચવીને સારે ઠેકાણે મૂકો, હું હમણા જ ઝાડે ફરવા જઈને આવું છું,” શેઠે કહ્યું; “હું જળપાત્ર લઈને તમારી સાથે જ આવું છું.' ત્યારે તે લક્ષ્મીદેવી જે વૃદ્ધાના રૂપમાં છે, તેણે કહ્યું ‘નહીં, નહીં, એમ કરવાથી લોકો ફાવે તેમ ચર્ચા કરે. માટે તમારા જેવા નગરશેઠને આમ કરવું ઉચિત નથી. માટે હું એકલી જ જઈશ. જંગલ જતી વખતે મને કાઈ સાથે હોય તે પસંદ પણ નથી. માટે હું ના પાડું છું તો તમારે મારું કશું કરવું, એમાં બીજો વિચાર કરવાને નહિ.” આમ કહીને તે વૃદ્ધા જે લક્ષમીદેવી છે, તે જળપાત્ર લઈને ઘરમાંથી નીકળી, અને જ્યાં ગામની બહાર સરસ્વતી બેઠી હતી ત્યાં ગઈ.. W 0 હું અને મારું - એ જ જીવ માત્રને મેટામાં મોટું બંધન છે. હું -- અને મારાની, જેમના જીવનમાં ભાવના નથી તે જ– જીવન - બંધન રહિત ગણાય છે. અર્થાત - તેનું નામ મેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust