________________ 404 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નાન કરાવી લ્યો.” પછી શેઠાણીએ તેમના કહ્યા પ્રમાણે મર્દન કરીને તે ડોશીને સ્નાન કરાવી સુંદર વસ્ત્રવડે શરીર લૂછવું. શેઠે પણ સુંદર વસ્ત્રો લાવીને તે ડોશીમાને પહેરાવ્યાં, તેમને સુખાસન પર બેસાડયા. પછી ડેશીએ કહ્યું, “તમારા ઘરના આંગણામાં કાણ મેટા શબ્દથી બોલે છે ?" શેઠે જવાબ આપે; “માજી! કૈઈક પરદેશી બ્રાહ્મણ આવ્યો છે, તે મેટા સ્વરે અનેક સુંદર સૂકતો બોલે છે. તેની પાસે ઘણા લેકે શ્રવણ કર છે.” ત્યારે વૃદ્ધા બોલી, “અહે! મારા જ કર્મને દોષ છે. તે લેકેને ધન્ય છે કે જેઓ રસિક થઈને હર્ષપૂર્વક તd શ્રવણ કરી આનંદ પામે છે. બાકી મારા કાનમાં તે તે તપાવેલા સીસાને રસ નાખવાં જેવું લાગે છે.” શેઠે કહ્યું માજી! હમણાં જ તેને બેલતો બંધ કરું છું.” વૃદ્ધા બોલી, “શા માટે અંતરાય કરવો જોઈએ?” * શેઠે કહ્યું: “તમારા દુઃખનું કારણ દૂર કરવામાં અમને કાંઈ પણ હરકત નથી, માટે તેને આ સ્થાનેથી હું હમણાં જ ઉઠાડું છું. તે બ્રાહ્મણ બીજે ઠેકાણે જઈને વાંચશે. અહીં કાંઈ તેને લાગે નથી.' એમ કહીને ક્ષણ પહેલાં તે વિદ્વાન બ્રાહ્મણને સાંભળવામાં જેને અતિશય રસ હતો તે ભાનુદત્ત શેઠ દોડતો ત્યાં ગયે. અને ક્રોધથી પેલા પંડિતને કહે છે; “ભટ્ટજી હવે અહીંથી ઊઠો. આ શે અહી કેળાહળ માંડવે છે?” તે સાંભળીને જે છેડાએક લોકો બેઠા હતા, તેઓ બોલ્યા, “અરે આ વિદ્વાન બ્રાહ્મણ તમારું કાંઈ લઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust