________________ 398 : સ્થાન મંજૂષા : ભાગ-1, 0 0 0 0 0 0 ત્યાં જ જે ભાગની બેલા પોતાના લે હોય તો તેમને ધર્મશ્રવણમાં અંતરાય ન કર.” શેઠાણી બાઢી; “અરે! એવા તે પોતાનાં પેટને માટે ઘણાએ લે છે. તેથી શું ઘરનું કાર્ય બગડવા દેવું?” એમ કહીને તે શેઠાણી દોડતી જે ભાગની અંદર રહીને વહુએ સાંભળતી હતી, ત્યાં જઈ ને તેના બારણામાં ઊભા રહી તેણે પોતાના એક નોકરને બે ત્રણ બૂમ પાડીને બાલાવ્યા, એટલે તે પણ શ્રવણમાં તદ્દીન થયેલ હોવાથી મનમાં દુભાતો દુભાતો આવ્યો. શેઠાણીએ તેને કહ્યુંતું શેઠનાં કાનમાં જઈને કહે કે તમને ઘરમાં શેઠાણું બોલાવે છે." - તે ચાકરે બધાની વચ્ચે બેઠેલા શેઠની પાસે જઈને શેઠને કહ્યું, ત્યારે શેઠે ક્રોધથી ધમધમતાં કહ્યું: “એવું શું મોટું કામ આવી પડયું છે કે જેથી આવા સમયે બોલાવે છે ? માટે જા, અને કહે કે કામ હોય તે હમણાં રાખી મૂકો, બે ઘડી પછી આવીશ. હમણાં તે છાનામાના આ અમૃતના જેવી ધર્મકથાનું શ્રવણ કરો.” તે સાંભળીને શેઠાણ પાસે જઈને તે મુજબ કરે શેઠાણીને કહ્યું, ત્યારે શેઠાણીએ ફરીથી કહેવડાવ્યું; “જા. શેઠને કહે કે ખાસ અગત્યનું કામ છે, માટે ઘરમાં આવે.” ત્યારે તે નેકરે શેઠાણીને કહ્યું; “હું તો હવે નહિ જા; મારા પર શેઠ ગુસ્સે થાય છે, માટે બીજાને એ કામ બતાવે,” ત્યારે શેઠાણુંએ બીજા નાકર મારફતે શેઠને કહેવડાવ્યું. તેને પણ તે જ જવાબ આપ્યો. છેવટે શેઠાણી બારણાં ઉઘાડી લોકલજજાને ત્યાગ કરી મુખને બહાર કાઢી તે સમુદાયમાં બેઠેલા શેઠને કહેવા કરી સુખદ શેઠાણી કહ્યું. તેને રીટાણીએ બીજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust