________________ 396 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કેમ મારા પર કેપ કરે છે ? તમે પૂરી વાત જાણ્યા વિના મને દુર્વચનો કહ્યાં. તમારાં ચરણની સેવા કરતાં મારી આટલી ઉંમર ગઈ, તે બધું આજે ઘરના સવે માણસે વરચે તમે નિષ્ફળ કર્યું, હું તમને શું જવાબ આપે છે કઈક વાત બધા વચ્ચે કહેવા ગ્યા હોય અને કોઈ ન પણ હોય. કેઈ વચન પ્રગટ કહેવા જેવું હોય અને કોઈ એકાંતમાં ચાર કોને જ રાખવા જેવું હોય, તેથી બધાના સાંભળતાં તમને શું કહે ? હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો ?" આ પ્રમાણે વહુનાં વચનને સાંભળીને સાસુ બેલી; હું જાણું છું કે તું ડાહી છે, સમયને જાણનારી છે અને ઘરના અલંકારરૂપ છે. પણ શું કરું? મારું ચિત્ત શ્રવણમાં વ્યગ્ર હોવાથી અજાણતાં જ મેં તને દુર્વચન કહ્યું, તે તું ક્ષમા કરી પરંતુ તું જે કહે છે તે ડેશી ક્યાં છે? ? વહુએ કહ્યું; “ઘરમાં ભદ્રાસન પર બેસાડ્યાં છે, માટે તમે ત્યાં જઈને સુખસમાચારપૂર્વક શિષ્ટાચાર કરીને તેમનું મન પ્રસન્ન કરો.” ત્યારબાદ તે વહુ સહિત સાસુ ઘરમાં જઈને વિનય પૂર્વક તે વૃદ્ધાને સુખ સમાચાર પૂછી વિનંતિ કરવા લાગી માતાજી! આ અમારાં ઘરમાં તમારે આનંદ સહિત સુખેથી પોતાના જ ઘરની જેમ રહેવું કાંઈ પણ શંકા રાખવી નહીં. અમારાં એવાં ભાગ્ય કયાંથી કે તમારા જેવા વૃદ્ધની સેવા કરવાનો સમય મળે ? તમે તે અમારાં માતુશ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust