________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીનો વિવાદઃ 395 અને અણબોલાવ્યા લક્ષ્મીની જેમ આવ્યા છે.” - તે સાંભળીને તે સાસુએ ક્રોધ અને અહંકાર સહિત જવાબ આપ્યો; “હે જડબુદ્ધિ ! આ ગામમાં આપણાથી કે ઈ મેટું છે કે જેને તું સરસવને મેરુની ઉપમા આપી વર્ણવે છે? માટે મેં તને જાણી કે તું મહામૂર્ખ છે. તું આવડી મોટી ઉંમરની થઈ છે, તે પણ વખત-કવખત હજુ તું જાણુની નથી. કદાચ કઈ મોટું માણસ અયોગ્ય અવસરે આપણે ઘેર આવ્યું હોય, તો તેને યોગ્ય સન્માન અને શિષ્ટાચાર કરીને વિદાય કરી પોતાના કાર્યમાં સાવધાન થાય તે જ ડાહ્યા કહેવાય, પણ તારા જેવા ડાહ્યા કહેવાય નહિ.” આ પ્રમાણે સાસુનું વચન સાંભળીને વહુ બેલી, “આપે કહ્યું તે બરાબર છે, પરંતુ એકવાર અહીં આવીને મારું એક વચન સાંભળીને પછી ખુશીથી જાઓ. શા માટે નકામા લોકોને સંભળાવે છે?” તે સાંભળીને સાસુ ભ્રકુટી ચઢાવીને નેત્રને વાંકા કરતી આવી, અને બોલી, “લે, આ આવી, શું કહે છે?” ત્યારે તે વહુએ પિતાની બગલમાં લુગડાની અંદર રાખેલું રત્ન જડિત સુવર્ણનું પાત્ર દેખાડયું. તે જોતાં જ સૂર્ય ઉદય થતાં કમળની જેમ સાસુનું મુખ વિકસ્વર થયું, હાસ્ય અને વિસ્મયસહિત તેણે વહુને પૂછ્યું; “પુત્રી ! આ તારા હાથમાં ક્યાંથી આવું?” વહુએ કહ્યું; “પૂજ્ય! આજે આપણાં ભાગ્યના ઉદયવડે ગંગાનદી પિતાની મેળે વગર બોલાવી આવી છે, તે તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust