________________ ઉપર જે 1, વાકયની દેખાડયા, પણ જય અદ્ધિને ૩ર : કેથરિને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કરીને તે બન્ને ધનકર્મા પિત પિતાનું દુઃખ નિવેદન કરીને - ઊભા રહ્યા, રાજા પણ પૂર્વની માફક જ સમાન આકૃતિવાળા અને સમાન બેલનારા તે બંનેને દેખીને મૂંઝાયા. એટલે તેણે મંત્રીઓને આદેશ કર્યો કે, " આ બંનેને ન્યાય કરી આપે.” મંત્રીઓએ પણ તેઓનો ન્યાય કરવામાં વિવિધ પ્રકા૨ની વચન રચનાઓ વડે તેઓ ભૂલાવ ખાઈ જાય તેવાં દેષ્ટાંતો પૂછયા, અનેક પ્રશ્નો પૂછયા, વાકયની રચના એ કરી ભયાદિક દેખાડયા, પણ તરૂણીનાં કટાક્ષે નપુંસક ઉપર જેમ નિષ્ફળ જાય તેમ, મંત્રીઓના તે સર્વ પ્રયને નિષ્ફળ ગયા. ત્યારે તેઓ પણ વિચારમાં મૂઢ થઈ ગયા અને રાજા પાસે જઈને બોલ્યા “વામીન ! અમારામાં જેટલે બુદ્ધિનો વિલાસ છે, તેટલે બધે ચે અમે આ બંનેયમાંથી સત્ય અસત્યને નિર્ણય કરવા માટે વાપર્યો, પણ કઈ પ્રકારનો નિર્ણય અમે કરી શકયા નથી. આજે દિવસ સુધી અમે ધરાવેલ અમારી બુદ્ધિને ગર્વ પણ નિષ્ફળ બન્યો છે.” મંત્રીઓનાં આ વચનોને સાંભળીને વિષાદપૂર્વક રાજાએ કહ્યું‘જે આપણે સભામાં આ બંનેનો નિર્ણય ન થઈ શકે, તો તો મારી મહત્તામાં ખામી આવે, તેથી હવે શું કરવું ?" તે સમયે કોઈએ કહ્યું; “બહુરત્ના વસુંધરા” કહેવાય છે. આપનું આ નગર ઘણું મોટું છે, તેથી તેમાં કાઈક તો દેએ આપેલ વરદાનવાળો, અતુલ ચતુરાઈવાળા, હાર નિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust