________________ થતી હતી. નેત્રથી ધારણ કરેલ હતું નહોતું. તે 380 : કંથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * ત્યાં જઈને તેની શક્તિનો વિનાશ કરું. એમ વિચારીને લક્ષ્મીએ અત્યંત વૃદ્ધા સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આ વૃદ્ધાવસ્થાના કારણે તેનાં ગાત્રા સંકુચિત થયાં હતાં, નેત્ર અને નાસિકામાંથી પાણીનાં ટીપાં પડતાં હતાં. મુખમાં એક પણ દાંત હતો નહિ. તેથી તેમાંથી લાળ પડતી હતી. વૃદ્ધાવસ્થાનાં કારણે તેનાં મસ્તક પરના કેશ ખરી પડવાથી ટાલ પડેલી હતી, શરીરની ચામડી પર જરા પણ તેજ હતું નહિ. વચન બોલતાં પણ ખલના થતી હતી. નેત્રથી બરાબર જોઈ શકાતું નહોતું. તેણે મલીન વેત વસ્ત્રને ધારણ કરેલું હતું. શરીરને ભાગ કેડથી નીચે નમી ગયેલા હતો, તેથી હાથમાં લાકડીને ટેકો રાખ્યો હતો. ચાલતાં પગ થરથરતા હતા, તેથી તે લડથડિયાં ખાતી ખાતી મુશ્કેલી થી ચાલતી હતી. આવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરીને તે લક્ષ્મી દેવી શ્રીનિવાસ નગરમાં આવી. નગરમાં ભમતી ભમતી તે ભાનદત્ત શેઠના મહેલમાં પાછલા દ્વાર પાસે આવીને દીન વાવડે જળની યાચના કરવા લાગી. તે દ્વાર અધું ઉઘાડું હતું, ત્યાં તે શેઠની પત્ની મનોરમા તથા તેની પુત્રવધૂ તારા બેઠી બેઠી પંડિત બ્રાહ્મણની મધુર વાણી રસિકતાથી સાંભળતી હતી. તેના કર્ણમાં આ વૃદ્ધાનું વચન ઉકળેલાં સીસા જેવું લાગ્યું, અને શ્રવણમાં રસનો ભંગ થવા લાગ્યો, તેથી સાસુએ ક્રોધથી વહુને કહ્યું, “જે, જે, પાછળના દ્વારે કેણુ પિકાર કરે છે? કોઈક કઠેર શબ્દ બોલે છે, તેથી આ મધુર વાણી થી નીચે નમી ગયો પગ થરથરમાં લાકડીનો 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust