________________ 388 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ગર્વવાળા હતા, જેઓ અત્યંત અભ્યાસથી સમગ્ર શાસ્ત્રના પરમાર્થને કંઠે રાખનારા હતા, તથા જેઓ વકતૃત્વ તથા કવિત્વ વિષયનાં શાસ્ત્રો ભણીને તેનું ફળ પામવાથી મદમસ્ત થઈને ફરતા હતા, તેઓ પણ ત્યાં આવીને શ્રવણ કરવી લાગ્યા. - તે માયાવી બ્રાહ્મણની નવનવા ઉલ્લેખથી શોભતી બુદ્ધિના પટુતાથી શબ્દભેદ, પદછેદ અને કલેષાર્થ વગેરે વિચિત્ર પ્રકારના અલંકારથી ગતિ અને સર્વ વિષયને સ્પર્શતી પ્રતિમા વાલી વાણીની કુશળતા જોઈને તે સર્વે પંડિતે પોતપિતાની નિપુણતાને ગર્વ ત્યજી દઈ તે મહાપંડિત બ્રાહ્મણની અને તેની વાણીની પ્રશંસા કરવા લાગ્યા. “અહો ! શું આ તે બ્રાહ્મણ છે કે રૂપાંતરે આવેલી બ્રહ્માની મૂર્તિ છે? આ તે સાક્ષાત્ કામદેવની મૂર્તિ છે કે દાઢી મૂછવાળી સાક્ષાત્ સરસ્વતી દેવી છે? અથવા શું આ સવ ઉસેની પ્રત્યક્ષ મૂતિ છે? આ વિદ્વાનની વાણું છું આદિ બ્રહ્મને વિનિ છે કે અંગારાદિક અમૃતરસની નદી છે? અહે! શું આનું ચમત્કાર ઉપજાવવામાં કુશળપણું અને બુદ્ધિનું પદુપણું, અહો ! આની સાર્થક અને વિવિધ પ્રકારના અર્થની યોજના કરવાની શક્તિ, અહો ! આના શબ્દના અનુપ્રાસની ચતુરાઈ, અહો ! આની એક જ પદ્ય (કવિતા)માં દરેક પાદે નવાનવા રાગ ઉતારવાની શક્તિ, અહેઆની અત્યંત ગંભીર એવા અર્થને શ્રેતાનાં હૃદયમાં સહેલાઈથી ઉતરાવવાની (સમજાવવાની) અપ્રતિમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust