________________ 384 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 પણ મને ઉપાર્જન કરવા માટે યત્ન કરે તેમાં કોઈ પણ તેની હાંસી કરતા નથી. પણ ઊલટું તેની પ્રશંસા કરે છે કે “અહો ! આ પુરુષ વૃદ્ધ થવા છતાં પણ સ્વઉપાર્જિત ધનથી જ પિતાને નિર્વાહ કરે છે, કોઈની (પુત્રાદિકની) પરતંત્રતા ભેગવતો નથી. જે પ્રાણીઓએ એક જ વાર મારું સ્વરૂપ જોયું હોય તે જન્માંતરમાં પણ મને વિસરતો નથી, અને તેને તે ત્રણ પખવાડીયામાં જ ભૂલી જાય છે. માટે હે સરસ્વતી ! મારી પાસે તારું માન કેટલું ? જે કદાચ આ મારી વાત પર તને વિશ્વાસ આવતા ન હોય, તે આ સમીપે શ્રીનિવાસ નામતું નગર છે, ત્યાં તું જા. આપણે બને આપણું મહત્તવની પરીક્ષા કરીએ.’ લક્ષ્મીદેવીનું આ કથન સાંભળીને સરસ્વતી બોલી કે; ઠીક, ચાલ.” . ત્યાર પછી તે બન્ને દેવીઓ નગરની સમીપનાં ઉદ્યાનમાં કેટલું ? જે તો આ સમીપેડ પર તને વિશે ગઈ. લક્ષમી બાલી; “હે સરસ્વતી! તું કહે છે કે હું જ જગતમાં સર્વથી મોટી છું, તો તું જ પ્રથમ નગરમાં જા અને તારી શક્તિથી તું સર્વ લોકેને વશ કરજે. પછીથી હું આવીશ, અને તેને આધીન થયેલા પુરૂષો તને તત્કાલ છેડી દઈને મારી સેવા કરનારા બને છે કે નહિ? તે જેજે. એટલે આપણાં બંનેનું મહત્તવ જણાઈ આવશે, આ રીતે નક્કી કરીને સરસ્વતી મનહર, અદ્ભુત સ્વરૂપવાળું અને વસ્ત્ર આભૂષણથી સુશોભિત બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust