________________ 376 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સાંભળીને રાજાએ ચરને ઓળખ્યો, અને પિતાના સેવકોને તેને મારી નાંખવાને આદેશ કર્યો. રાજ સેવકોએ તરત જ તેને પકડો. એટલે આ પરિસ્થિતિમાં મૂકાએલો તે વિચા ૨વા લાગ્યો; " હવે મારું કપટ ચાલશે નહિ, જે હું મારું મૂળ સ્વરૂપે પ્રગટ કરીશ તો કદાચ જીવી શકીશ, નહિં તો જીવી શકીશ નહિ.' તરત જ પોતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મંદ થવાથી તે ચારણે શ્રેષ્ઠી ધનકર્માનું રૂપ ત્યજી દઈ ને મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને સભામાં રહેલા સવના સાંભળતાં તેણે પોતાનું વૃત્તાંત કહ્યું સ લોકે મારું કથન સાંભળે ! ઘણા દિવસે પહેલાં અમારા ચારણને એક મેળે મળ્યો હતો. પિતાપિતાની વાચાળતા અને કુશળતા પ્રગટ કરવાના સમયે કેાઈ એ કહ્યું કે, " આ બધાની કહેલી કળા ત્યારે જ સાચી મનાય કે જ્યારે આમાંથી કોઈ પણ ચારણ લક્ષ્મીપુરના મત ધનવાળા ધનકર્માનાં ઘેર જઈને તેની પાસેથી એક દિવસને આપણી જ્ઞાતિ સંમેલનમાં ચાલે તેટલા ભેજનને ખર્ચ મેળવે.” " આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને મેં પ્રતિજ્ઞા કરી કે, “જે ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભેજન થાય તેટલું ધન લાવું તે જ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્યમાંથી મારે ભાગ મારે લે, નહિ તો લેવો નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માનાં ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભોજનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust