________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના H 375 નીકળીશ અને સાચી ઠરીશ. પછી તે ઘર, તે ધન અને સર્વ મારું જ થશે.” મૂળ ધનકર્મા તો તે સાંભળીને ચિંતામાં પડ્યો અને વિચારવા લાગ્યો; “આ અતિ નાના નાળચામાં સિવું અને નીકળવું એ બંને દુષ્કર છે, આ ન્યાયથી મારું શું થશે?” આ પ્રમાણે તે ચિંતામાં પડ્યો. વળી ફરીથી ધન્યકુમારે કહ્યું, “તમારે આ ઝારીની નળીમાં પ્રવેશ કરતાં આમ કહેવું કે, “રે દેવી અને દેવો ! જે હું સાચો ધનકર્મા હોઉં તો આ પિલાણવાળી નળીમાં પસવાની અને નીકળવાની મને શક્તિ આપે.” આ પ્રમાણે કહીને બંનેએ દિવ્ય કરવું. તેમ કરવાથી જે સાચો હશે તે તરત જ જણાઈ આવશે.” આમ કહીને ધન્યકુમાર બેલતા બંધ રહ્યા, ને તરત જ ખોટે ધનકર્મા તો દેવીની સહાયથી તે પિલાણવાળી નળીમાં પેશીને બહાર નીકળ્યો. બહાર નીકળીને જે તે રાજાના પગને સ્પર્શ કરવા ગયો કે તરત જ ધન્યકુમારે તેને ચોટલીએથી પકડીને રોકી રાખે, કારણ કે વ્યંતરાધિષ્ઠીત શરીરવાળે માણસ શિખાનું ગ્રહણ થતાં આગળ ચાલવા શક્તિમાન રહેતો નથી. ધન્યકુમારે પછી રાજાને કહ્યું, “સ્વામિન્ ! આ તમારે ચાર છે, અને પેલો સાચો ધનકર્મા છે. આ કેઈ દેવ અગર દેવીના બળથી નળીમાં પેશીને નીકળી શક્યા છે. પરંતુ તે ખોટો છે. આ બધી વિટંબના આ માયાવીએ કરી છે. એણે બીજાના ઘરની લક્ષ્મી વાપરી નાંખી છે, અને, પિતાની જાતને છૂપાવી છે.” આમ ધન્યકુમારની વાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust