________________ સત્ય ધમજ તેની પાસે જ કરશે. પ્રથમ પ્રાન થી અને અય લાખ અલી અને સમારે એક જ 374 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 deg બંનેયમાંથી સાચા ખોટાનો નિર્ણય જરૂર કરશે.” ધન્યકુમાર સર્વ વૃત્તાંતને સાંભળીને રાજાને કહ્યું, “સ્વામીની આ જગતમાં સત્ય ધર્મ જે બીજે કાઈ પણ ધર્મ નથી, તે જ ખરેખરો વિશ્વાસ કરવા લાયક છે. અહી આ બંનેના વિભાગ કેઈએ કર્યો નહિ, પણ સત્ય ધર્મ જ સત્ય અસઃ ત્યના વિભાગ કરશે. પ્રથમ આ બંનેને સનાન કરાવીન તેની પાસે દિગ્ય કરાવવું પડશે. તેથી જે સાચે હશે તે તરત જ દિવ્ય કરી શકશે, બીજે કરી શકશે નહિ. ' આ પ્રમાણે ધન્યકુમારની વાણીને રાજાએ પણ અgમોદન આપ્યું. પછી ધન્યકુમારે એક ઝીણા નાળચાવાળી ઝારી મંગાવી અને સભાની મધ્યમાં તેનું સ્થાપન કર્યું : લાખ લેકો આને ન્યાય જોવા ત્યાં એકઠા થયાં, બંને ધનકર્માને સભામાં લાવવામાં આવ્યા અને રાજા પાસે ઊભા રાખવામાં આવ્યા, તે સમયે ધન્યકુમારે ઊભા થઈને તે બંનેને કહ્યું, “તમે બંને નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સભામાં શીધ્ર આવે.” તેઓએ તે પ્રમાણે કર્યું અને રાજ્યસભામાં આવ્યા. એટલે ફરીથી ધન્યકુમારે તે બંનેને કહ્યું, “તમારા બેમાંથી જે કેાઈ ધર્મના પ્રભાવથી આ ઝારીની નળીના એક મુખેથી પ્રવેશી બીજે મુખેથી બહાર નીકળશે તે સાચા ધનકર્મા ગણાશે.” આવું સાંભળીને ખેાટે ધનકર્મા મનમાં આનંદ પામ્ય અને વિચારવા લાગ્યો; “બહુ સારું થયું દેવીના વરદાનના બળથી હું તે નળીમાં પેશીને બહાર બંનેને ક", તે સમયે તેના અને રાજા પાસે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust