________________ -300 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આવા ક્ષત ઉપર ક્ષારની જેવાં વહુઓનાં વચનને સાંભળીને બળતા અત:કરણવાળા ધનસારને શું કરવું ? તેના •સૂઝ પડી નહીં. અને તે વિચારવા લાગ્યા૮ હવે હું કયાં - જાઉં ? કેમને પૂછું? શું કરું, કોને કહું ? નિધન એવે મારે પક્ષ પણ કોણ કરશે?” આમ દિમૂઢ બની શન્ય ચિત્તવાળે તે બેઠો હતો. તેવામાં તેના હદયમાં એક વિચાર ઉત્પન થયો કે, “અહી: મારો પક્ષ કરે તે મારા સંબંધી તો કોઈ પણ નથી, પણ મારી જ્ઞાતિવાળા વ્યાપારીએ અહીં ઘણું વસે છે, તેમની પાસે જઈ તેમને બધી વાત કરું. તેઓ પોતાની જાતના અભિમાનથી મારો પક્ષ જરૂર કરશે; કારણ કે તિય" પણ પિતાની જાતિને પક્ષપાત કરે છે.” મ દિમૂઢ બની શક ઉત્પન બે હતે. તે અને ત્યાં રહે આની દુકાન હતી, તેવા દીનતા આ વિચાર કરીને દેવથી મળેલ તે ઘનસાર કૌશાંબી નગરીમાં જે સ્થળે મોટા વ્યાપારીઓની દુકાને હતી, તેલ ચૌટામાં ગયો અને ત્યાં રહેલા વ્યાપારીઓ પાસે અતિશય - દીનતા દેખાડતાં તેણે પિતાનો વૃત્તાંત બન્યો હતો તે અને પિતાનાં દુઃખની સર્વ હકીકત તેઓને કહી સંભળાવી. ધન સારે કહેલી હકીકત સાંભળીને મેટા વ્યાપારીઓએ કહ્યું કે, “આ વાત તે તદ્દન અસંભવિત છે, ન બને તેવી ' જ છે. કારણ કે આ ધન્યરાજાએ કોઈ પણ વખતે અન્યાય - કર્યો હોય તેવું સાંભળ્યું નથી. વળી આબાળ ગોપાલ સર્વેમાં ધન્યરાજાનું પરનારીસહોદર આવું બિરૂદ સુપ્રસિદ્ધ છે, તેથી તે આવું કરે તે કેવી રીતે સંભાવ્ય ગણાય?” છે, ન બને તેવ કર્યો કે આ ધન્યરાજકત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust