________________ 338 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ધનવાનને તેના પુણ્યોદયના કારણે ગુણના કારણરૂપ ગણાય છે, તે જ સ નિમિત્તા નિધનને તેની પુયાઈ ઓછી હોવાથી દેષના કારણરૂપ મનાય છે. | ‘પણ આ લમી, પુણ્યાનુબંધી પુણયની હોય તે સર્વને તથા પિતાને સન્માગામી બનાવે છે, નહિતર તેનામાં હજારે દોષ પણ રહેલા છે. જ્યાં પૂર્વની પુણ્યાતુ: બંધી પુણ્યાઈ વિનાની લમી હોય ત્યાં આટલા દીષા રહેલા હોય છે, “નિર્દયવાળું, અહંકાર, તૃષણ, કટું ભાષણ અગ્ય માણસની સાથે સંગતિ આ પાંચે પાપાનુબ થા પુણ્યની લક્ષ્મીની સાથે રહેનારા દૂષણ છે? કે “જેવી રીતે તાવ આવ્યો હોય ત્યારે ભેજન ઉપર દ્વેષ થાય છે, તેવી રીતે પાપાનુબંધી પુણ્યવાળા શ્રીમાનને સેવક ઉપર ઢષ થાય છે, તાવ આવ્યે હોય ત્યારે જેવી રીતે જળ - પાણી ઉપર પ્રીતિ થાય છે, તેવી જ રીતે અશુભાનુબંધી પુણ્યની લક્ષ્મીવાળાને જડ - મૂખ એટલે હામાં હા કહેનારા સ્વાથી માણસે ઉપર પ્રેમ હોય છે. તાવમાં જેમ રોગીને મેટુ લાંઘણ (લંઘન) કરાવવામાં આવે છે, તેવી જ રીતે આવા ધનવાનને પિતાના હિતેષી વડિલેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં રસ રહે છે, તથા જેવી રીતે તાવવાળાનું મુખ કડવું થઈ જાય છે, તેવી જ રીતે આ પ્રકારના શ્રીમંતનાં મુખમાં મધુર ભાષાને બદલે કટુતા-કડવાં વચને રહે છે. આમ ઉગ્રવર તાવવાળાની અને પાપાનુબંધી પુણ્ય ભેગવનાર ધનવાનેની સરખી દશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gn. Aaradhak Trust