________________ 356 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 કે તેથી પણ અધિક પ્રમાણમાં મેળવી હોય અને પછી તે મૂકીને મૃત્યુ થાય તો તે પાપના જ હેતુભૂત-પાપને જ બંધ કરાવનાર પાછળથી પણ થાય છે.” . કારણ કે પૂર્વે ઉપજેલી અને મૂકી દીધેલી લક્ષમી પછીથી પોતાના પુત્ર અગર બીજ કોઈના હાથમાં આવે છે; તે પુરુષ તેના વડે જે જે પાપકર્મોને કરે છે, તે તે પાપનો ભાગીદાર લમીનો સંચય કરી જનાર પુરુષ જ ભવમાં તે વર્તતે હોય, તે ભવમાં ઈચ્છા ન હોય છતાં કે પણ થાય છે. આ મારુ ? તેમ કરીને પરવશપણથી જે મૂકી દેવાય છે, તે તેને પાપવિભાગ અવશ્ય તેની મમતા સાથે મૃત્યુ પામનાર જીવને પ્રાપ્ત થાય છે. અને અનુમતિ નહિ હેવાથી તે લક્ષમીથી જે કાંઈ પુણ્ય કાર્યો થાય છે, તે પુણ્યનો ભાગ તેને મળતો નથી. પાપ તો પૂવે લખાયેલા દેવા-- કરજના કાગળની જેવું છે. સહી કરી આપીને જે કરજ કરેલું હોય તે દેવું આપી દીધા વગર તેનું વ્યાજ ઉતરતું નથી, ખ્યાજ વધ્યા જ કરે છે, પુણ્ય તે નવીન વ્યાપારને અગે વસ્તુગ્રહણમાં છે. " : નવીન વ્યાપારમાં જે બોલે (સોદો કરે) તે જ લાભ પામે છે, તેવી જ રીતે પુણ્યમાં પણ અનુમતિ વિના લાભ મળતો નથી. આ પ્રમાણે લક્ષ્મી આ ભવ અને પરભવ બંનેમાં દુખ દેનારી છે. જેમાં શાસ્ત્રનું રહસ્ય ભણેલાં હોય, જેમને ધર્મની સામગ્રી મળી હોય તે પુરુષોને તો કાશયષ્ટિ જેવી લક્ષમી પણ મુક્તિનું સુખ આપનારી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust