________________ - 360 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પ્રતિબંધ પામ્યા હતા તેઓએ ભવમાં જૈન થયેલા, કુમાગે ગયેલા, કુમાળનું પિષણ કરનારા, કુમતિથી વાસિત થયેલ અંત:કરણવાળા, સાતે શ્વસન સેવવામાં તપુર અને ક્રૂર મહાનિષ્ફર પરિણામવાળા હતા, છતાં તેઓ પણ મુનિ મહારાજની દેશના સાંભળીને પ્રતિબંધ પામ્યા હતા અને તે જ ભાવમાં જેનધમને આરાધી ચિદાનંદ પદને તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તે આ શ્રેષ્ઠીમાં તે એ દોષ કયાં હતા માત્ર પણ પણું જ હતું. તે નિર્ણય મુનિનો ઉપદેશથી તેણે જોયું; પણ આ શ્રેષ્ઠી ખરેખર ધન્ય છે કે તેની આવી જન્મથી મુસંસ્કારોના કારણે રહેલી કૃપતા નાશ પામી, આપણુ જેવાની તેવી મતિ કયારે થશે ?" આ પ્રમાણે ઉત્તમ છે તેની સ્તુતિ કરતા હતા.. કોઈ વળી બોલતા હતા; “આનું આયુષ્ય હવે અ૮૫ રહ્યું જણાય છે, જેથી જન્મનો સ્વભાવ પણ તેને ફરી ગયો - સ્વભાવપલટો થઈ ગયે. જોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જન્મની પ્રકૃતિ એકદમ પ્રયત્ન વિના ફરી જાય; ત્યાર આયુષ્ય અલપ બાકી રહ્યું હોય છે તેમ સમજવું.” આમ જેનાં મનમાં જેમ આવતું તેમ સર્વ કાઈ બોલતા; ઘણું માણસેના મોઢા બંધ કેનાથી થઈ શકે છે ? હવે એક દિવસ તે ફટ ધનકમાં રાજદરબારમાં ગયા, અને બહુ મૂલયવાળી ભેટ રાજા આગળ ધરીને રાજાને પગે લાગી ઊભો રહ્યો. રાજા પણ નવી જાતની મહામૂલ્યવાળી તેની ભેટ જોઈને બહુ પ્રસન્ન થયો. અને આદરપૂર્વક તેને બોલાવીને કહેવા લાગે; “અહો શ્રેષ્ઠી ! તમારા ચિત્તમાં P.P.Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradha Jun Gun Aaradhak Trust