________________ 354 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ધર્મોપદેશ ગાય છે. તેને મનની બુકે બીજે ગામ ગચે છે, ત્યારે અવસર મલ્યો માની ઈશ્વરદત્તા ચારણે દેવીએ આપેલા વરદાનના પ્રભાવથી ધનકર્મા 21 વિકુવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને તેના પુત્રાદિ ઘરના પરિવારને તે કહેવા લાગ્યુઃ " હું આજે શુકન સારા નહિ થવાથી ગામ ગયે નથી. અહિં પાછા ફરતાં રસ્તામાં અરિહંત ભગવંતને ધર્મ સંભળાવતા એક મુનિને મે દીઠા, તે સ્થળે હું મુનિને નમીને બેઠે.” તે વખતે કરુણાપ્રધાન તે સુનીશ્વરે મને આ પ્રમાણે ધર્મોપદેશ ફરમાવ્યે છે; સવે સંસારી જીને ધનના ઈચ્છા બહુ જ હોય છે. તેને માટે સવે ન વર્ણવી શકાય તેવાં ઘણાં કષ્ટો સહન કરે છે, ધનની બુદ્ધિથી મોહાંધ માણસે મહાગહન અટવી પસાર કરે છે, દેશાંતરમાં ૨ખડે છે, બહું ઊંડા એવા સમુદ્ર મંથનનો કલેશ પણ વહારે છે, કૃપણ એવા શેઠની સેવા કરે છે, અને સાથીઓના સમૂહથી રસ્તો સાંકડો થઈ ગયો હોય તેવા યુદ્ધોમાં પણ જાય છે. આ સવે લેભના વિલાસ છે.” ' આ પ્રમાણે ધન માટે ઘણું લેશે અનુભવાય છે, પણ આ લક્ષમી તે પુણ્યનાં બળથી જ મેળવાય છે. આ વાત નહિં જાણનારાઓ તે લક્ષ્મીને મેળવવા અઢાર પાપસ્થાનક સેવે છે. આ પ્રમાણે પાપાચરણ કરતાં પણ પુણ્યબળ વગર લક્ષ્મી તો મળતી જ નથી. આજ, કાલ, પરમ દિવસ, પછીને દિવસ તેવી વિચારણા પ્રત્યેક મનુષ્ય લક્ષ્મીને માટે કર્યા કરે છે, પણ હાથમાં રહેલા પાણીની જેમ ગળતો જ છે, અને આ સવે શ થઈ ગયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust