________________ 336 H કથીરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કર્યો હોય અને જેનું મુખ જોઈ જોઈને હદયમાં ઉલાસ પામતા હોય તે પુત્ર યૌવન પ્રાપ્ત કરે છે. ત્યારે જે ધન કમાતા નથી, તો તે જ માતા કહેવા લાગે છે કે, “આ પુત્ર તે મારી કૃખને લજાવનાર નીવડયો.” વળી તેની પરના પણ જ્યાં સુધી પિતાના પતિ પાસેથી ઈચ્છિત ભૂષણ, વસ્ત્રાદિક મળે છે, ત્યાં સુધી જ હર્ષપૂર્વક મધુર વચનાદિર્ક બાલે છે અને આનંદ દેખાડે છે તથા પ્રશંસા કરતી ક8 છે કે; “અહો ! મારા સ્વામી તે સાક્ષાત કામદેવરૂપ જ છે. અને જે તે પિતાને પતિ ધન ન ઉપજતા હોય તે કહે છે કે, અહો ! આ તે કાંઈ કમાતા નથી ને આખો દિવસ મફતનું ખાઈને પડ્યા રહે છે. આવું બોલી તે સ્ત્રી નિંદા કરે છે.” ' લોકો પણ જ્યાં સુધી ધન પાસે હોય ત્યાં સુધી જ આદરસત્કાર તથા સન્માન આપે છે. જયાં સુધી લક્ષમાં ઘરમાં સ્થિર થઈને રહેલી હોય ત્યાં સુધી જ કળા, વિઘાવતની વિદ્યા, બુદ્ધિવંતની બુદ્ધિ અને ગુણવાનના ગુણની પ્રશંસા થાય છે. ધનવાનના હજારો દે પણ લોકો ગુણ કરીને માને છે. જે પૈસાપાત્ર મનુષ્ય બહુ બલબલ કરનારા હોય તે તે તેની વાણુની કુશળતારૂપ ગુણ ગણાય છે, જે ઓછું બોલતો હોય તે અસત્યના ભયથી મિતભાષી છે તેમ વખણાય છે. જે તે શ્રીમંત ઉતાવળથી કાર્ય તથા ક્રિયાઓ કરનાર હોય તે કહેવાય છે કે, “અહોઆ તો બહુ ઉદ્યમવંત છે, તેનામાં આળસ તો મુદ્દલ નથી.” અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust