________________ 334 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 સુધર્મની ભક્તિથી હંમેશાં આરાધના પણ કરતા હતા. પવિત્ર સુપાત્ર એવા સાધુ-સાદવીની દરરોજ તે ભાવપૂર્વક ભક્તિ કરતો હતો. દીન હીન તથા દુ:ખી જનેને અનુકંપા વડે ઉદ્ધાર કરતો હતો તથા તીર્થયાત્રા, રથયાત્રા, કલ્યા: 'ણકના ઉત્સવો અને સાધાર્મિક વાસય ઈત્યાદિકમાં ઘણું ધન ખચીને તે પત્રમલ શેઠ દલભ એવા મનુષ્યભવને સામગ્રી યુક્ત પામેલ હોવાથી સકળ કરતો હતો. આ રીતે ધર્મ, અર્થ, કામ–આ ત્રણ વર્ગની સાધના કરતાં અનુક્રમ તે વૃદ્ધત્વને પામ્યો. એક દિવસે જેમ સરોવરનાં પાડીએથી દેડકાંઓ વ્યાકુળ થઈ જાય, તેમ શરીરના રાગેવડે તેની ચેતના ઘણી વ્યાકુળ થઈ ગઈ-તે મૂંઝાઈ ગયો. તે વખતે શરીરમાં પ્રવેશેલ રોગથી મરણને નજીક આવેલ જાણ બત્રીસ દ્વારવાળી (બત્રીશ પ્રકારની) માટી આરાધના કરવામાં તે સાવધાન થઈ ગયે. જ એ અવસરે તેણે પરિગ્રહાદિક ઉપરના મોહ-મમત્વની ત્યાગ કરવા તથા તે ઉપરની મૂછ ઘટાડવા પુત્રોને બેલાવીને તેણે કહ્યું “પુત્રો ! મારુ વચન સાંભળો. આ જગતમાં ધનરહિત પુરુષનું કઈ પણ સ્થળે તમે ગૌરવ દેખ્યું છે ? તેનું સન્માન થતું સાંભળ્યું છે? કસ્તૂરી પણ સુગંધ રહિત હોય તે તેને કેણ સ્વીકાર કરે છે? તેથી લક્ષમી જ ખરેખરી ક્લાય છે કે જેના પ્રતાપથી કલંકવાળે પુરુષ પણ લોકોને અને દેવોને માનનીય થાય છે, પણ જેવી રીતે અનેક સ્ત્રીઓવાળો પુરુષ સ્ત્રીઓને પરસ્પર કલહ સાંભળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust