________________ ૩૩ર : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 'न लगेन्नागनारगे, निम्बतुबे पुनर्ल गेत् / / लगत्युक्ते लगेन्नैव, मेत्युक्तेच भूदां लगेत् / / નાગ અને નારંગ ઉપર લાગતું નથી, લીબડા અન તંબ ઉપર લાગે છે. " લાગ” એમ કહીએ તે લાગતું નથી અને “મા” એમ કહેતાં વારંવાર લાગે છે.” ધન્યકુમારે તે કાગળ દાસીને આપ્યો. મંત્રીપુત્રી આ સમશ્યાનો લખેલ અથ વાંચીને ચિત્તમાં ચમત્કાર પામી. “અહે! આનું બદ્ધિકૌશલ્ય કેવું છે !' આમ મસ્તક ધૂણાવતી તે ફરી-ફરી વાંચવા લાગી. ધન્યકુમારે લખી મેકલેલ શ્લોક વાંચે, પણ તેનાં રહસ્યના તેને સમજણ પડી નહિ. તે શ્લોક ઉપર તેણે ઘણે ઘણે ઉહાપોહ કર્યો, પણ તેનો અર્થ તે મેળવી શકી નહિ. ત્યારે તે સરસ્વતી અતિ ઉદ્વેગને ધારણ કરતી રાજ્યસભામાં ધન્યકુમાર પાસે જઈ માન ત્યજી દઈને તેમણે લખેલ શ્લોકને અર્થ પૂછવા લાગી. ધન્યકુમાર પણ જરા હસીને તેને અર્થ કહેવા લાગ્યા, હે ભદ્રે ! આ લેકને અથ મખના ઉપર-નીચેનાં બે હઠ છે, કારણ કે નાગ અને નારંગ શબ્દ બોલતા એષ્ટપુટ-હોઠ એક બીજાને અડતા નથી, લિંબ, તુ બ, બોલતાં અડે છે. “લગ-લગ” તેમ બોલતા અડતા નથી, ત્યારે “મા-મા” એમ બોલતાં તે બંને એક બીજાને અડે છે–સ્પશે છે, અર્થાત્ ઓષ્ઠ સ્થાનીય પ, ફ, બ, ભ, મ, આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust